________________
૧૦૪
પ/ર - આગમ વિષય-દર્શન [૪૩] ઉપઘાત (સદોષ એષણા)ના, વિશુદ્ધિ (નિર્દોષ એષણા)ના ભેદો [૪૪] બોધિ દુર્લભતાના, બોધિ સુલભતાના કારણો પાંચ-પાંચ [૪૫] પ્રતિસલીન, અપ્રતિસલીન, સંવર અને અસંવરના ભેદો [૪૬] સંયમના પાંચ પ્રકાર [૪૭] એકેન્દ્રિય જીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો [૪૮] – પંચેન્દ્રિયજીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો
-સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વની રક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૯] તૃણ વનસ્પતિકાયિક જીવના પાંચભેદ [૪૭૦] આચારના ભેદ-જ્ઞાનાદિ પાંચ [૪૭૧] - આચાર પ્રકલ્પ (પ્રાયશ્ચિત્ત)ના પાંચ ભેદ
– આરોપણા (પ્રાયશ્ચિત)ના પાંચ ભેદ [૪૭૨] વક્ષસ્કાર પર્વત- જંબુદ્વીપ, ઘાતકીખંડ, પુષ્કરવરદ્વીપાર્ધમાં ક્યાં ક્યાં?
– સંખ્યા, ઊંચાઈ આદિ [૪૭૩] ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરની ઊંચાઈ [૪૭૪] સુતેલા માણસને જાગવાના કારણ-પાંચ [૪૭૫] સાધુ પાંચ કારણે સાધ્વીને સહારો આપી શકે [૪૭] આચાર્ય - ઉપાધ્યાયને ગણના પાંચ અતિશય [૪૭૭] આચાર્ય ઉપાધ્યાય પાંચ કારણે ગણથી પૃથફ થઈ જાય [૪૭૮] ઋદ્ધિવંત મનુષ્યોના પાંચ ભેદ
(૫) ઉદ્દેશક - ૩ - [૪૭૯] અસ્તિકાયના ભેદ, તે પાંચેનું સ્વરૂપ, પ્રભેદ, ગુણ [૪૮] ગતિના નરકાદિ પાંચ ભેદ [૪૮૧] ઈન્દ્રિયના વિષયો-પાંચ, મુંડના પાંચ ભેદ-બે રીતે [૪૮૨] – બાદરકાયિક જીવો – અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં પાંચ ભેદે
– બાદર તેજસ્કાય, બાદર વાયુકાય, બાદર અચિત્તના ભેદો [૪૮૩] નિર્ગસ્થના ભેદો અને પ્રભેદો [૪૮૪] સાધુ-સાધ્વીને કથ્ય વસ્ત્રોના અને રજોહરણના ભેદો-પાંચ-પાંચ [૪૮૫] નિશ્રાસ્થાન પાંચ [૪૮] નિધિના ભેદ પાંચ [૪૮૭) શૌચના ભેદ પાંચ ૪૮૮] પંચ-અસ્તિકાયોને પૂર્ણરૂપે છઘસ્યો ન જાણે પણ સર્વજ્ઞ જાણે [૪૮૯) અધોલોકમાં પાંચ મહાનારકાવાસ, ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તર વિમાન