________________
૧૦૫
સ્થાન' સ્થા.૫, ઉ.૩ [૪૯] પુરુષના હી સત્ત્વ વગેરે પાંચ ભેદો [૪૯૧] મત્સ્યની ઉપમાથી ભિક્ષુના પાંચ પ્રકાર [૪૯૨) યાચકના ભેદ-પાંચ [૪૯૩] અચલકની પ્રશસ્તતાના કારણો-પાંચ [૪૯૪] ઉત્કૃષ્ટ પુરુષોના દંડ ઉત્કૃષ્ટાદિ પાંચ ભેદ ૪િ૯૫] સમિતિના ઈર્ષા, ભાષા -આદિ પાંચ ભેદ [૪૯] – સંસારી જીવોના ભેદ-પાંચ, સર્વ જીવોના પાંચ ભેદ-બે પ્રકારે
–એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયની ગતિ-આગતિ પાંચ [૪૯૭] ધાન્યોને અચિત્ત થવાની સ્થિતિ (સમય-મર્યાદા) [૪૯૮-સંવત્સરના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ –૫૦૪] – જીવ નીકળવાના શરીરસ્થાનો અને તદનુસારની ગતિ [૫૦૫] છેદન-વિભાગ આનંતર્ય-અવિભાગ, અનંતના પાંચ-પાંચ ભેદો પિ૦૬] જ્ઞાનના ભેદ-પાંચ [૫૭] જ્ઞાનાવરણીય કર્મના ભેદ પાંચ [૫૦૮] સ્વાધ્યાયના ભેદ-પાંચ [૫૯] પ્રત્યાખ્યાનના ભેદ-પાંચ [૫૧૦] પ્રતિક્રમણના આશ્રવદ્વારાદિ પાંચ ભેદ [૫૧૧] સૂત્ર વાંચનાના અને સૂત્ર શીખવાના પાંચ કારણો [૧૨] – સૌધર્મ અને ઇશાન કલ્પના વિમાનોનો વર્ણ, ઊંચાઈ
– બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવોની ઊંચાઈ
- પાંચવર્ણ, પાંચ રસવાળા પુદ્ગલોનું સૈકાલિક ચયન [૫૧૩] ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીમાં મળતી પાંચ-પાંચ નદીઓ [૧૪] (રાજ) કુમારાવસ્થામાં દીક્ષિત થનાર તીર્થંકર-પાંચ [૫૧૫] પ્રત્યેક ઈન્દ્રસ્થાનોમાં સુધર્મા આદિ પાંચ-પાંચ સભા [૫૧] પાંચ નક્ષત્ર - પાંચ તારાવાળા [૧૧૭] – જીવોને કર્મ પુદ્ગલોના સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાનો – પંચ પ્રદેશી ઢંધ આદિ શ્રી અનંતતા
- X - X –
સ્થાન - ૪ - [૧૧૮] ગણને ધારણ કરવા માટે સાધુની છ વિશેષતાઓ [૧૯] સાધુ છ કારણે સાધ્વીને સહારો દઈ શકે પિ૨૦] કાલગત (મૃત) સાધર્મિક સાથે સાધુ-સાધ્વીનો વ્યવહાર [૨૧] ઘમસ્તિકાયાદિ છને છદ્મસ્થ પૂર્ણ રૂપે ન જાણે પણ સર્વજ્ઞ જાણે