________________
૧૦
| -આગમ વિષય-દર્શન [૨૨] અશક્ય એવા છ કાર્યો - જીવને અજીવ કરવા વગેરે [પ૨૩] (જીવરાશિ રૂપ) જીવનિકાય-છ [પ૨૪] છ તારાવાળા છ ગ્રહ-શુક્ર, બુધ વગેરે [પર૫] – સંસાર જીવના ભેદ-પૃથ્વીકાયિકાદિ છ
- પૃથ્વીકાયિકાદિ છ જીવોની છ ગતિ-આગતિ [૫૨] સર્વ જીવોના છ ભેદ - ત્રણ પ્રકારે [પ૨૭] તૃણવનસ્પતિ કાયિકના છ ભેદ [૨૮] સર્વ જીવોને સુલભ ન હોય તેવા સ્થાન - ૭ - [પ૨૯] ઈન્દ્રિયોના વિષયો-છ પ્રકારે [૫૩] સંવરના ભેદ-છ - [૩૧] ઈન્દ્રિયોને આશ્રીને સુખના અને દુઃખના છ-છ ભેદ [૩૨] પ્રાયશ્ચિત્તના ભેદો આલોચના યોગ્ય આદિ - ૭ - [૩૩] મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનાશ્રિત ભેદો છ-બે પ્રકારે [૩૪] ઋદ્ધિમાન અને ઋદ્ધિરહિત મનુષ્યોના ભેદો છ-છ [૫૩૫] અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના આરા છ-છ [૫૩] સુષમસુષમા આરામાં મનુષ્યોની ઊંચાઈ અને આયુ [૫૩] સંઘયણના વજઋષભનારાચાદિ છ ભેદ [પ૩૮] સંસ્થાનના સમતચતુરસાદિ છ ભેદ [પ૩૯] - આત્મભાવમાં ન વર્તતા માટે છ અહિતકર સ્થાનો
– આત્મભાવવર્તી માટે છ હિતકર સ્થાનો [૫૪૦-- જાતિ આયના અંબષ્ઠ આદિ છ ભેદ -૫૪૨] – કુલ-આર્યના ઉગ્રકુલજ આદિ છ ભેદ [૫૪૩] લોક સ્થિતિના ભેદ-છ[૫૪૪] - દિશા છ પૂર્વાદિ ચાર, અધો, ઉર્ધ્વ
– છ દિશામાં જીવોની ગતિ, આગતિ, ઉત્પત્તિ વગેરે [૫૪૫–– નિર્ચન્થને આહાર કરવાના અને ન કરવાના છ-છ કારણો -પ૫૦] – ઉન્માદના છ કારણો, પ્રમાદના છ કારણો [૫૫૧-– પ્રમાદ પ્રતિલેખન, અપ્રમાદ પ્રતિલેખનના છ-છ ભેદો -પપપ) – વેશ્યાના છ ભેદ-તિર્યંચ પંચેન્દ્રિયાદિ જીવોમાં [૫૫] શકેન્દ્રના સોમ અને યમ લોકપાલની અગ્ર મહિષીઓ [૫૭] ઇશાનેન્દ્રની મધ્યપર્ષદાના જીવોની સ્થિતિ [૫૫૮] છ દિકુમારી, છ વિદ્યુત્ કુમારી