________________
૧૦૭
“સ્થાન” સ્થા.૬, ઉ.[૫૫] ધરણેન્દ્ર, ભૂતાનંદ આદિ ભવનેન્દ્રોની અઝમહિષીઓ [૫૦] ધરણેન્દ્ર આદિ ભવનેન્દ્રોના સામાનિક દેવો છ હજાર [૫૧] અવગ્રહ-હા-અવાય-ધારણાના છ-છ ભેદો [૫૨] તપ-બાહ્ય તપના છ ભેદ, અત્યંતર તપના છ ભેદ [૫૩] વિવાદના છ ભેદ [૫૪] ક્ષુદ્રપ્રાણીઓના છ ભેદ [૫૫] ગૌચરી (ભિક્ષાચર્યા)ના છ ભેદ [૫૬] રત્નપ્રભા અને પંકપ્રભા પૃથ્વીના નરકાવાસ [૫૭] બ્રહ્મલોકના વિમાન પ્રસ્તર-છ – [૫૮] ચંદ્રની સાથે ત્રીશ, પંદર કે પીસ્તાલીશ મુહૂર્ત રહેનારા નક્ષત્રો [૫૯] અભિચંદ્ર કુલકરની ઊંચાઈ [૫૭] ભરત ચક્રવર્તીનો રાજ્યકાળ [પ૭૧] -ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ સંખ્યા અને સ્વરૂપ
– ભ. વાસુપૂજ્ય સાથે દીક્ષા લેનાર, ભ, ચંદ્રપ્રભુનો છઘસ્યકાળ [૫૭૨] તે ઇન્દ્રિય જીવોની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૫૭૩] – જંબુદ્વીપના પદાર્થો અકર્મભૂમિ, વર્ષ-ક્ષેત્ર, વર્ષઘરપર્વતો,
કુટો, મહાદૂહ, મહર્તિક દેવી, મહાનદી, અંતરનદી
– જંબુદ્વીપ પ્રમાણે ઘાતકીખંડ અને પુષ્કરવરદીપાઈના પદાર્થો [૫૭] ઋતુઓના પ્રાવૃત્ આદિ ભેદો-છ [૫૭૫] તિથિ – ક્ષયતિથિ-છ, વૃદ્ધિ તિથિ -છ [૫૭] આભિનિબોધિક જ્ઞાનનો અર્થાવગ્રહ [૫૭૭] અવધિજ્ઞાનના ભેદ - ૭ - [૫૭૮] સાધુસાધ્વીએ બોલવા યોગ્ય નહીં તેવા વચનો [૫૭૯] કલ્પના પ્રસ્તાર (સાધુ મર્યાદા પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ) [૫૮૦] કલ્પના છ ઘાતક [૫૮૧] કલ્પ સ્થિતિના ભેદ-છ [૫૮૨] ભ૦ મહાવીરનો દીક્ષા-નાણ-નિર્વાણનો તપ [૫૮૩] સનકુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનની ઊંચાઈ અને શરીર અવગાહના [૫૮૪] ભોજનનું પરિણામ, વિષયનું પરિણામ [૫૮૫] પ્રશ્નના ભેદ-છ - [૫૮] સર્વે ઇન્દ્રસ્થાન, સાતમી નરક, સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ વિરહાકાળ [૫૮૭] આયુષ્યનો બંધ-પ્રકાર છે, નૈયરિકાદિમાં છ માસ પૂર્વે બંધ