________________
૧૦૮
s| - આગમ વિષય-દર્શન [૫૮૮] ભાવના ઔદિયકાદિ છ ભેદ [૫૮૯] પ્રતિક્રમણના ઉચ્ચાર પ્રતિક્રમણાદિ ભેદ-છ – [૫૯૦] કૃતિકા, આશ્લેષા નક્ષત્રના તારા-છ – [૫૯૧] – પાપકર્મના પુદ્ગલોનું ચયન યાવત્ નિર્જરા-છ સ્થાનમાં – છ પ્રદેશી ઢંધ, છ પ્રદેશાવગાઢ પુદ્ગલો આદિની અનંતતા
—X —X—
કથાના
[૫૯૨] ગણ છોડવાના કારણો-૭ [પ૯૩] વિભંગ જ્ઞાનના સાત ભેદ અને તેનું સ્વરૂપ [૫૯૪] – યોનિ (જીવોત્પત્તિ સ્થાન)ના સાતભેદ
– અંડજ, પોતજ, જરાયુજ આદિ સાતેની ગતિ-આગતિ [૧૯૫] આચાર્ય - ઉપાધ્યાયના ગણમાં સંગ્રહસ્થાનો અને અસંગ્રહસ્થાનો [૫૯] – પિડેષણા, પારૈષણા, અવગ્રહ પ્રતિમા ત્રણે સાત-સાત
– સતૈકક મહાઅધ્યયન, સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૫૯૭] – અધોલોકમાં સાત પૃથ્વિ, વનોદધિ, ધનવાત આદિ સર્વે સાત
- સાત પૃથ્વીઓના નામ અને ગોત્ર [૫૯૮] બાદર વાયુકાય સાત [૫૯] સંસ્થાનના ભેદ-દીર્ઘ, દૂસ્વાદિ સાત [20] ભય સ્થાનો-ઈહલોક ભયાદિ સાત [૦૧] છદ્મસ્થ અને કેવળીને ઓળખાવતા સાત-સાત સ્થાનો [૦૨] મૂળગોત્રના ભેદ-પ્રભેદો સાત-સાત [ ૩] મૂળનય-નૈગમ, સંગ્રહ આદિ સાત [૦૪-– સ્વરના ભેદ સાત, સ્વર સ્થાન, કયા જીવોથી કયો સ્વર નીકળે? -૬૨૨] – કયા અજીવોથી ક્યો સ્વર? સાતે સ્વરવાળા મનુષ્યના લક્ષણો [૬૨૩- – સાત સ્વરોના ત્રણ ગ્રામ અને તેની મૂચ્છના, સ્વર ઉત્પત્તિ સ્થાન, - ૩૮] - ગેયની – ઉત્પત્તિ, ઉચ્છવાસ, આકાર, ગુણ-દોષ, વૃત્તો [૬૩૯-– ભણિતિઓ (ભાષા), ગાયક સ્ત્રીના સ્વરથી તેનું વર્ણજ્ઞાન -૪૩] – સાત પ્રકારે સ્વર સમ, તાનના ભેદ [૪૪] કાયક્લેશના સાત ભેદ [૪૫] – જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્ર અને વાસપર્વત
– લવણ, કાલોદ, પુષ્કરોદધિમાં મળતી નદીયો [૪૬-– જંબુદ્વીપના ભરતના અતીત-વર્તમાન-આગામી કુલકરો -૬૫૬] – દંડનીતિના હકાર આદિ સાત ભેદો