________________
૧૦૯
“સ્થાન” સ્થા.૭, ઉ.[૫૭] ચક્રવર્તીના એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નો સાત-સાત [૫૮] દુષમકાળ અને સુષમકાળના સાત-સાત લક્ષણો [૫૯] સંસારી જીવના સાત ભેદ [૬૦- - આયુક્ષયના અધ્યવસાયાદિ સાત કારણો -દ૬૨] – સજીવોના સાત ભેદ-બે પ્રકારે [ ૩] બ્રહ્મદત્તચક્રીનું આયુ અને ગતિ [૬૪] ભ૦ મલ્લિનાથ સાથે દીક્ષિત થનાર વ્યક્તિ સાત [૬૫] દર્શનના સમ્યગ્દર્શનાદિ ભેદ-સાત [૬૬] છદ્મસ્થવીતરાગને કર્મપ્રકૃત્તિ વેદન-સાત [૬૭] છદ્મસ્થ-સાત સ્થાનને પૂર્ણરૂપે ન જણે પણ કેવલી જાણે [૬૮] ભ૦ મહાવીરની ઊંચાઈ [૯] વિકથાઓના સ્ત્રી કથાદિ સાત ભેદ [૭૦] આચાર્ય અને ઉપાધ્યાયને ગચ્છ સંબંધિ અતિશય-સાત [૭૧] સંયમ, અસંયમ, આરંભ, અનારંભ આદિના સાત-સાત ભેદો [૭૨] કોઠારમાં ઢાંકીને રાખેલા ધાન્યોની સ્થિતિ [૭૩] બાદર અપ્લાયની, વાલુકપ્રભા અને પંકપ્રભાના નારકોની સ્થિતિ [૬૭૪- – શકેન્દ્રના લોકપાલની અગ્રમહિષીઓ, તેની સ્થિતિ, સૌધર્મકલ્પની -૬૭૬] પરિગૃહિતા દેવીની સ્થિતિ, સારસ્વતાદિ ચાર દેવોનો પરિવાર [૬૭૭- – સનકુમાર, મહેન્દ્ર, બહ્મલોકના દેવોની સ્થિતિ, બ્રહ્મલોક વિમાનની ઊંચાઈ - ૭૯] – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, સૌઘર્મ, ઈશાન દેવોની ઊંચાઈ [૬૮] નંદીશ્વર દ્વીપાન્તર્ગત્ દ્વીપો-સમુદ્રો [૬૮૧] શ્રેણીના ૨જુઆયત્તા વગેરે સાતભેદો [૬૮૨– – સર્વ દેવેન્દ્રોની સેના અને સેનાધિપતિ, સેનામાં દેવસંખ્યા -૬૮૬] – વચન વિકલ્પ સાત, વિનયના ભેદ-પ્રભેદો [૬૮૭– – સમુદ્ધાત સાત, -૬૮૯] – ભ૦ મહાવીરના નિલવો - તેના નામ અને નગર [૬૯] શાતાવેદનીય કર્મના અનુભાવ સાત [૯૧] મઘા નક્ષત્રના તારા, પૂર્વ આદિ દિશાવાળા નક્ષત્રો [૬૯૨- – જંબુદ્વીપમાં સૌમનસ અને ગંધમાદન પર્વત ઉપરના કુટો -૬૯૬] – બેઇન્દ્રિય જીવોની સાત લાખ કોડી [૯૭] પાપકર્મના પુદ્ગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૬૯૮] સાત પ્રદેશિક સ્કંધ, સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ આદિની અનંતતા