________________
૧૧૦
૮) – આગમ વિષય-દર્શન
સ્થાન-૮ [૯૯] એકાકી વિહાર પ્રતિમાને યોગ્ય સાધુના ગુણો [૭૦] યોનિસંગ્રહ, અંડજ-પોતજ-જરાયુજની ગતિ-આગતિ [૭૦૧] આઠ કર્મ પ્રકૃત્તિનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૭૦૨] –માયાવી આલોચના ન કરે તેના કારણો, તેનું સ્વરૂપ અને ગતિ
– અમાયીની સુગતિ, તેનું સ્વરૂપ, [૭૦૩] સંવરના અને અસંવરના આઠ-આઠ ભેદ [૭૦૪] સ્પર્શના કર્કશ આદિ ભેદ [૭૦૫] લોકસ્થિતિના આઠ ભેદ [૭૦] ગણિ (આચાર્યની આઠ સંપદા [૭૦૭ી ચક્રવર્તીની મહાનિધિનું સ્થાન અને સ્થાનની ઊંચાઈ [૭૦૮] સમિતિના ઈર્યા-ભાષાદિ ભેદ આઠ [૭૦૯] આલોચના શ્રવણ યોગ્ય સાધુના આઠગુણો, આલોચકના ગુણો [૭૧૦] પ્રાયશ્ચિત્તના આઠ ભેદ [૭૧૧] મદના જાતિ-કુલ આદિ આઠ ભેદો [૭૧૨] અક્રિયાવાદીના આઠ ભેદ [૭૧૩ મહાનિમિત્તના આઠ ભેદ [૭૧૪-– વચનવિભક્તિના આઠ ભેદ -૭૨૧] – આઠ સ્થાનોને છઘસ્થ પૂર્ણરૂપે ન જાણે, કેવલી જાણે [૭૨૨] આયુર્વેદના ભેદ-આઠ [૭૨૩ - શકેન્દ્ર, ઇશાનેન્દ્ર અને તેના લોકપાલની અગ્રમહિષીઓ
– મહાગ્રહ-ચંદ્ર, સૂર્ય આદિ આઠ [૭૨૪] તૃણ વનસ્પતિકાયના આઠ ભેદ [૭૨૫] ચઉરિન્દ્રિયની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૭૨] સૂક્ષ્મના ભેદ આઠ [૭૨૭] ભરત ચક્રપછી આઠ યુપ્રધાન મોક્ષગયા [૭૨૮] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૭૨૯] દર્શનના ભેદ-આઠ [૭૩૦] પમિક કાલના ભેદ-આઠ [૭૩૧] ભ૦ અરિષ્ટનેમિ પછી આઠ યુગપ્રધાનોને મોક્ષગમન [૭૩૨] ભ૦ મહાવીરના ઉપદેશથી દીક્ષિત થનાર રાજા [૩૩] આહારના ભેદ-આઠ