________________
‘‘સ્થાન’’ સ્થા.૮, ઉ.
-
[૭૩૪– – કૃષ્ણરાજીઓ આઠ, તેના સ્થાન, સ્વરૂપ -૭૩૫] – લોકાંતિક વિમાનોનું સ્થાન, તેમાં રહેલ દેવ [૭૩] ધર્મ, અધર્મ, આકાશ અને જીવના મધ્યપ્રદેશ [૭૩૭] મહાપદ્મતીર્થંકર દ્વારા પ્રવજિત થનાર રાજા [૩૮] કૃષ્ણ વાસુદેવની મુક્તિ પામનાર રાણીઓ [૭૩૯] વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુ અને ચૂલિકાવસ્તુ [૭૪૦] ગતિના આઠ ભેદ
[૭૪૧] ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી દેવીઓના દ્વીપનું માપ [૪૨] ઉલ્કામુખ આદિ ચાર દ્વીપોના માપ [૪૩] કાલોદ સમુદ્રની વલયાકાર પહોળાઇ [૭૪૪] પુષ્કરાર્ધદ્વીપના અંદરનું – બહારનું માપ [૭૪૫] કાંકિણી રત્નનું પ્રમાણ, કર્ણિકા, સંસ્થાન [૭૪] મગધ દેશના યોજનનું મામ
[૭૪૭] જંબુદ્વીપના સુદર્શન અને ફૂટશાલ્મલી વૃક્ષનું પરિમાણ [૭૪૮] તમિસ્રા અને ખંડપ્રપાત ગુફાની ઊંચાઇ
[૭૪૯] જંબુદ્વીપના વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજય, રાજધાનીનું વર્ણન [૫૦] જંબુદ્વીપની મેરુની ચારે દિશામાં આઠ-આઠ તીર્થંકરો થયા-છે-થશે. [૭૫૧] જંબુદ્વીપમાં દીર્ઘ વૈતાઢ્ય, ગુફા, દેવ, કુંડ, વૃષભકૂટ આદિનું વર્ણન [૭૫૨] મેરુ પર્વતની ચૂલિકાના મધ્યભાગનું પ્રમાણ
[૭૫૩– – ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં વૃક્ષ તથા વૈતાઢ્યાદિ પદાર્થ-વર્ણન –૭૫૬] – જંબુદ્રીપમાં આઠ દિક્કુટ, જંબુદ્વીપની જગતિનું પરિમાણ [૭૫૭- - જંબુદ્રીપ વર્તી પર્વતો પરના ફૂટો,
-૭૮૦] – દિકુમારીના નિવાસ સ્થાનો
[૭૮૧] આઠ કલ્પ સુધી તિર્યંચો અને મનુષ્યોનો ઉપપાત, કલ્પેન્દ્રો, યાન [૭૮૨] અષ્ટઅષ્ટમિકા ભિલૂપડિમાનું સ્વરૂપ
[૭૮૩] સંસારી જીવોના આઠ ભેદ, સર્વજીવોના બે પ્રકારે આઠ ભેદ [૭૮૪] સંયમના આઠ ભેદ
[૭૮૫] પૃથ્વીઓના આઠ ભેદ, ઇષત્પ્રાગભાર પૃથ્વીનું પ્રમાણ અને નામો [૭૮૬] આવશ્યક એવા આઠ કાર્યો-તે માટે ઉદ્યમ અપ્રમાદાદિ
૧૧૧
[૭૮૭] મહાશુક્ર અને સહસ્રાર કલ્પના વિમાનોની ઊંચાઇ
[૭૮૮] ભ૰ અરિષ્ટનેમિના વાદી મુનિ- સંખ્યા અને સ્વરૂપ [૭૮૯] કેલિ સમુદ્દાત – તેનો સમય અને સ્વરૂપ