________________
૧૦૧
સ્થાન” સ્થા.૪, ઉ.૪. [૩૮૦] સંવાસ (મથુન) વિષયક ચતુર્ભગી – સાત પ્રકારે [૩૮૧] –ચારિત્ર કે ચારિત્ર ફળ વિનાશના કારણો ચાર
– અસુર, આભિયોગિક, સંમોહ અને કિલ્શિષ દેવાયુ બંધના કારણો [૩૮૨] - પ્રવજ્યાના ચાર ભેદો - ત્રણ પ્રકારે
– ખેતી અને શુદ્ધિના દષ્ટાંતથી પ્રવજ્યાના ભેદો-ચાર/ચાર [૩૮૩] સંજ્ઞાના ભેદ-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-તેના કારણો [૩૮૪] કામ (વાસના)ના ચાર ભેદ, પ્રત્યેક કામના સ્વામી [૩૮૫] પાણીની અને સમુદ્રની ઉપમાથી પુરુષના ચાર ભેદો-બે પ્રકારે [૩૮] તરનારના, તરણ સામર્થ્યના, કાર્ય સામર્થ્યના ભેદ-પુરુષના ભેદો [૩૮૭-- કુંભથી ઉપમાથી પૂર્ણ-અપૂર્ણ પુરુષના ચાર-ચાર ભેદો-વિવિધ પ્રકારે-૩૯૧] – જ્ઞાનાદિગુણ, ધન-ધન, ગુણવેશ, ગુણ-હૃદય, ગુણ-દાન,
મધુર-કરુભાષી, હૃદય-ભાષા એ સર્વે ચતુર્ભાગી [૩૯૨] ઉપસર્ગના ભેદ-પ્રભેદો-દેવ, મનુષ્ય, તિર્યંચ, સ્વયંસ્કૃત [૩૯૩] – કર્મની ચતુર્ભગીઓ – પ્રકૃતિ, બંધ, સંક્રમણ, ઉદય દષ્ટિએ
– કર્મના ભેદો ચાર [૩૯૪] સંઘના શ્રમણાદિ ચાર ભેદ [૩૯૫] બુદ્ધિના અને મતિના ચાર-ચાર ભેદ [૩૯] સંસારી જીવના ચાર ભેદ, સર્વજીવોના ચાર ભેદ-ત્રણ પ્રકારે [૩૯૭] - મિત્રતા ચતુર્ભગી-આલોક/પરલોકની, બાહ્ય-અત્યંતર.
– મુક્ત-દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી, મુક્ત-અમુક્ત ચતુર્ભગી [૩૯૮] તિર્યંચ પંચેન્દ્રિયની અને મનુષ્યોની ગતિ-આગતિ ચાર ભેદે [૩૯૯] બેઇન્દ્રિય જીવોની અહિંસાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૦] સમ્યગ્દષ્ટિ નારકાદિ દંડકોમાં ક્રિયાના ચાર ભેદ [૪૦૧] અન્યના ગુણોનું આચ્છાદન અને પ્રકટીકરણના ચાર ભેદો [૪૦૨] શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ-ચોવિશે દંડકોમાં - ચાર કારણે ૪િ૦૩] ધર્મના ચાર દ્વાર-ક્ષમા વગેરે [૪૦૪] નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ આયુ બંધના ચારચાર કારણો ૪િ૦૫] વાદ્ય, નૃત્ય, ગાયન, માલ્ય, અલંકાર અને અભિનય ચતુષ્કો [૪૦] – સનકુમાર, મહેન્દ્ર વિમાનના વર્ણ-ચાર
– મહાશુક્ર, સહસ્ત્રાર કલ્પે દેવોની ઊંચાઈ ચાર હાથ [૪૦૭-– ઉદક ગર્ભના ચાર પ્રકાર - બે રીતે, ચારે ગર્ભના કારણો -૪૧૧] – માનુષી ગર્ભના ચાર પ્રકાર, ચારે ગર્ભના કારણે