________________
૧૦૦
૪૩ - આગમ વિષય-દર્શન [૩૬] – સંખ્યા ગણિતના ભેદ, – અધોલોકમાં અંધકારક, ઉર્ધ્વ તથા તિછલોકે ઉદ્યોતકર્તા-ચાર
(૪) ઉદ્દેશક-૪[૩૨] પ્રસર્પક (પ્રવાસી)ના ભેદ ચાર [૩૩] નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોનો આહાર-ચાર/ચાર ભેદે [૩૬] આશીવિષના ભેદો અને તેની શક્તિ [૩૫] વ્યાધીના અને ચિકિત્સાના ચાર ચાર ભેદો [૩૬] સ્વ-પર ચિકિત્સા ચતુર્ભગી,
- વ્રણ (શલ્ય ચિકિત્સા), વ્રણ સ્પર્શ, વ્રણ રક્ષા, વ્રણ ઔષધિ,
વ્રણ સંરોહણ, વ્રણ શલ્ય, આદિ ચતુર્ભાગીઓ – હૃદય-વ્યવહાર, વ્ય-ભાવ, ધર્મી-પાપી, ધર્મકથી-પ્રભાવક,
સૂત્રાર્થ પ્રરૂપક – આહાર એષણા આદિ ચતુર્ભગીઓ
– વૃક્ષ વિફર્વણાના ચાર ભેદ [૩૭] વાદી (વિવિધમતાવલંબી) ના ચાર ભેદ-નૈરયિકાદિમાં [૩૬૮] –મેઘગર્જના અને વરસાદના દષ્ટાંતથી પુરુષના ચાર ભેદ-એ જ રીતે -
–મેઘગર્જના-વિજળી, મેઘવર્ષા-વીજળી, મેઘવર્ષા-સમય,
મેઘવર્ષા-ક્ષેત્ર, મેઘ-ધાન્ય, મેઘ વર્ષા-સ્થળની ચતુર્ભાગી [૩૯] મેઘના ભેદ અને તે-તે મેઘથી પૃથ્વીનો ભિનાશ-સમય [૩૭૦] કરંડિયાના દષ્ટાંતથી આચાર્યના ચાર ભેદ [૩૭૧-– વૃક્ષના દષ્ટાંતથી આચાર્યના જ્ઞાનક્રિયા આશ્રીત ચાર ભેદ -૩૭૫] - વૃક્ષના દષ્ટાંતથી આચાર્ય તથા શિષ્યના ગુણો આશ્રીત ભેદ
– વૃક્ષના દષ્ટાંતથી આચાર્ય-શિષ્યની ઉત્તમતા-અધમતા [૩૭] – મત્સ્યની દષ્ટાંતથી શ્રમણની ભિક્ષાચર્યા ચાર ભેદે
– ગોળાના દષ્ટાંતથી પુરુષની કોમળતા-કઠોરતાની ચતુર્ભાગી - ગોળાના દષ્ટાંતથી પુરુષની કર્મ-ભારના ચાર ભેદો – ગોળાના દષ્ટાંતથી પુરુષના જ્ઞાનાદિ ગુણોના ચાર ભેદો – પત્રના દષ્ટાંતથી વૈરાગ્યમય પુરુષના ચાર ભેદો
– ચટ્ટાઇના દષ્ટાંતથી રાગી પુરુષના ચાર ભેદો [૩૭૭] ચતુષ્પદ, પક્ષી, સુદ પ્રાણીઓના ચાર-ચાર ભેદો [૩૭૮] પક્ષીની ઉપમાથી શ્રમણના ચાર ભેદો-ગમનાગમન દષ્ટિએ [૩૭૯] – શરીર અને કષાયની કૃશતા આધારે પુરુષના ભેદો
- વિવેકી-અવિવેકી, શાસ્ત્રજ્ઞ સમયજ્ઞ, સ્વ-પર અનુકંપા-ચતુર્ભાગી