________________
૯૯
“સ્થાન” સ્થા.૪, ઉ.૩ [૩૪૧] કૃષ્ણાદિ ચાર વેશ્યા - તેના ધારક [૩૪૨] – યાન ના ચાર દષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો
– સારથી, અશ્વ, પુષ્પ, ફળ વગેરે દષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો – જાતિ, કુળ, બળ, શ્રત, શીલ વગેરે ચતુર્ભગી મુજબ ચાર ભેદે પુરુષો – વૈયાવચ્ચ કરવા-કરાવવાની દષ્ટિએ પુરુષ ચતુર્ભગી – બે પ્રકારે – કાર્ય, માન, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ, લિંગ, ધર્મ,
ગણમર્યાદા વગેરે વિભિન્ન ચતુર્ભગીથી પુરુષના ભેદો
– આચાર્ય, અન્તવાસી, નિર્ચન્થ, નિર્ગથી આદિની-ચતુર્ભાગીઓ [૩૪૩] શ્રમણોપાસના બે પ્રકારે ચાર-ચાર ભેદ [૩૪૪] ભ૦ મહાવીરના સૌધર્મ કલ્પે ઉત્પન્ન દેવોની સ્થિતિ [૩૪૫] દેવતાનું દેવલોકથી આગમન થવાના -ન થવાના કારણો [૩૪] - લોકમાં અને દેવલોકમાં અંધકાર અને ઉદ્યોત થવાના કારણો
– દેવ સમુહનું એકત્રિત થવું, ઉત્સાહિત થવું ઇત્યાદિના કારણો
– દેવેન્દ્ર યાવત્ લોકાંતિક દેવોનું મનુષ્યલોકે આગમનના કારણો [૩૪૭] દુ:ખશય્યા અને સુખશયાના ચાર-ચાર ભેદો [૩૪૮] આગમ વાચનાને અયોગ્ય અને યોગ્ય વ્યક્તિઓ [૩૪૯] - ભરણ-પોષણ, દરિદ્ર, ધનવાન, આચાર, કૃત્ય, ગતિ, જ્ઞાન, સ્વભાવ,
જ્ઞાનબળ, જ્ઞાનાનંદ, સાવદ્યકર્મ, આહાર ઇત્યાદિ ચતુર્ભગીઓ - અશ્વના વિવિધ દષ્ટાંતોને આધારે પુરુષના ચાર-ચાર ભેદો - કુલ, બળ, રૂપ, જય, આદિને આશ્રીને ચતુર્ભગીઓ
– સિંહ અને શિયાળની ઉપમાથી પ્રવજ્યા ભાવ વધ-ઘટની ચતુર્ભાગી [૩૫] સમાન પરિમાણવાળા સ્થાન ચાર-બે રીતે [૩પ૧] ઉર્ધ્વ-અધો-તીછ લોકમાં બે ભવવાળા જીવોના ચારભેદ [૩૫] લજ્જા અને પરીષહને આશ્રીને ચાર પ્રકારના પુરુષ [૩પ૩] શવ્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાન પ્રતિમા ચાર-ચાર [૩૫૪] જીવથી પૃષ્ટ અને કર્મથી સ્પષ્ટ શરીર ચાર-ચાર [૩૫] લોક વ્યાપ્ત ચાર અસ્તિકાય અને ત્યાર બાદરકાય [૩૫] સમાન પ્રદેશ વાળા દ્રવ્ય-ધર્મ, અધર્મ, લોક, જીવ ૩િ૫૭] સૂક્ષ્મ શરીરી-પૃથ્વી, અપૂ, તેલ, વનસ્પતિ [૩૫૮] પદાર્થના સ્પર્શથી જ્ઞાન કરવાવાળી ઇન્દ્રિયો-ચાર [૩૫] જીવ અને પુદ્ગલ અલોકમાં ન જઈ શકે તેના કારણો કિ0] – ઉદાહરણના ભેદ અને પ્રભેદ – ચાર-ચાર હેતુ ચતુષ્ક