________________
૯૮
૪૨ -આગમ વિષય-દર્શન [૩૨૧-– જંબુદ્વીપ સ્થિત પદાર્થો - -૩૨૨] – અકર્મભૂમિ ચાર દિવકુ ઉત્તરકુરુ સિવાય), વૃત્ત વૈતાઢ્ય ચાર,
-વૈતાઢય સ્થિત દેવ અને તેની સ્થિતિ, મહાવિદેહ ક્ષેત્ર-ચાર, - નિષઢ - નીલવંત પર્વતની ઊંચાઈ, દિશા-વિદિશામાં વક્ષસ્કાર પર્વત – મહાવિદેહમાં ઉત્પન્ન ઉત્તમ પુરુષો જઘન્યથી ચાર-ચાર
- જંબુદ્વીપના પદાર્થ જેવા જ પદાર્થો ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં [૩૨૩] જંબુદ્વીપના દ્વારો - દ્વારનું માપ, તત્રસ્થિત દેવ, દેવની સ્થિતિ [૩૨૪] અન્તર્કંપ - ભૌગોલિક સ્થાન, દ્વીપના નામો, ત્યાં રહેતા મનુષ્યો [૩૨૫] – મહાપાતાળકળશ- સ્થાન, આકાર, ત્યાં રહેતા દેવ, તેની સ્થિતિ
- આવાસ પર્વત – સ્થાન, આકાર, દેવ, દેવ સ્થિતિ – લવણ સમુદ્રમાં ચાર-ચાર ચંદ્ર-સૂર્ય-નક્ષત્રાદિ
– લવણ સમુદ્રના ધાર, દ્વારનું માપ, ત્યાં રહેતા દેવ, દેવની સ્થિતિ [૩૨] ધાતકીદ્વીપનો વલયાકાર વિખંભ, ક્ષેત્ર-પર્વત આદિ વર્ણન [૩૨૭- - નંદીશ્વરદ્વીપ મળે અંજનક પર્વત ચાર -૩૨૯] –- આ પર્વતનું માપ, સિદ્ધાયતન-તેનું માપ, દ્વાર, દેવસ્થિતિ આદિ
– નંદીશ્વર દ્વીપમાં આવેલ વનખંડ, વાવ આદિ વર્ણન - દઘિમુખ પર્વત, રતિકર પર્વત, તેના માપ વગેરે
– ઈશાનેન્દ્ર અને શકેન્દ્રની અગ્રમહિષીઓ, તેની રાજધાની વગેરે [૩૩] સત્યના ચાર ભેદ [૩૩૧] આજીવિકા સંપ્રદાયમાં ચાર પ્રકારે તપ [૩૩૨] સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર-ચાર ભે
(૪) ઉદેશક - ૩. [૩૩૩] – ક્રોધના ચાર પ્રકાર, ક્રોધીની ગતિ
– પાણીની ચાર પ્રકારે ઉપમાથી ચાર ભાવ, તે ભાવ વાળાની ગતિ [૩૩૪] – પક્ષીના રૂપ અને સ્વરની ઉપમાથી પુરુષના ચાર ભેદ
– વિશ્વાસ અવિશ્વાસને આધારે પુરુષના ચાર ભેદ [૩૩૫] વૃક્ષની ઉપમાથી પુરુષના ચાર ભેદ [૩૩] ભારવાહકના દષ્ટાંતથી શ્રાવકના ચાર વિશ્રામ સ્થળો [૩૩૭] પુરુષના ચાર ભેદ – ઉદિતોદિત વગેરે [૩૩૮] યુગ્મના ભેદ - કૃતયુગ્મ, ચોર, દ્વાપર, લ્યોજ ચોવિશે દંડકમાં [૩૩૯] પરાક્રમી પુરુષના ચાર ભેદ [૩૪૦] ઉચ્ચ-નીચ - અભિપ્રાયથી પુરુષ વર્ગના ચાર ભેદ