________________
૫
“સ્થાન” સ્થા.૩, ઉ.૪ [૨૪૩] ભo મહાવીરથી મોક્ષગમન કાળ-ત્રણ યુગપુરુષ પર્યત [૨૪૪] ભમહાવીરના ચૌદપૂર્વધર મુનિઓ ત્રણસો [૨૪૫] તીર્થકરોમાં ચક્રવર્તી તીર્થંકર ત્રણ [૨૪] રૈવેયક વિમાનના પ્રસ્તરોના ભેદ-પ્રભેદ [૨૪૭] પાપકર્મ પ્રકૃતિના પુદ્ગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૨૪૮] ત્રણ પ્રદેશી ઢંધ આદિની અનંતના
—X—X—
સ્થાન-૪
ઉદ્દેશક-૧[૨૪૯] અંતક્રિયા - સિદ્ધ ગતિ પ્રાપ્તિના ઉપાય-ચાર [૨૫] – ઊંચા-નીચા વૃક્ષોની ઉપમાથી પુરુષના ચાર ભેદ
– ઊંચા-નીચા અને શુભાશુભ રસવાળા વૃક્ષોપમાથી પુરુષના ભેદ – ઊંચા-નીચા અને રૂપ-કુરુપ વૃક્ષોપમાથી પુરુષના ભેદ
– આકૃતિ અને ફળની સરળતા આશ્રીને વૃક્ષોપમાથી પુરુષના ભેદ [૨૫૧] પ્રતિમાધારી અણગારને કથ્ય ભાષા [૨પ૨] ભાષાના ભેદ – સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર [૫૩] વસ્ત્રની ઉપમાથી પુરુષની ઓળખની ચતુર્ભાગીઓ [૫૪] પુત્રના ચાર પ્રકાર [૨૫૫] સત્ય, સત્ય પરિણત, સત્યમન, ઇત્યાદિ ભેદે પુરુષ ચતુર્ભાગી [૨૫] કોરક (કલિકા)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૨૫] ધુણ (લાકડું ખાનાર)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૨૫૮] તૃણ વનસ્પતિકાયના ભેદ-ચાર [૨૫૯] નૈરયિકો મનુષ્ય લોકમાં ન આવી શકે તેના ચાર કારણો [૨૦] નિર્ગથીને ચાર સાડી (કપડો) કલ્પે, તેનું પરિમાણ [૨૧] ધ્યાન ભેદ-પ્રભેદો, લક્ષણો, આલંબન, ભાવના [૨૨] દેવોની સ્થિતિ (ક્રમ-મર્યાદા), દેવોનો સંવાસ (મૈથુન) [૨૩] – કષાયના ભેદ, ચોવીશે દંડકોમાં કષાય, કષાયના આધાર,
– ક્રોધાદિ કષાય ઉત્પત્તિના કારણે ચોવીશે દંડકોમાં
– ક્રોધ-માન-માયા-લોભના બે પ્રકારે ચાર-ચાર ભેદ – નૈરયિકાદિમાં [૨૪] કર્મપ્રકૃતિના સૈકાલિક ચયન-ઉપચયન-બંધ આદિના કારણો [૨૫] પ્રતિમા ચતુષ્ક - ત્રણ અલગ-અલગ રીતે [૨૬] અજીવ અસ્તિકાય, અરૂપી અસ્તિકાયના ભેદો [૨૭] ફળની ઉપમાથી પુરુષના ચાર ભેદ