________________
૯૬
૪/૧ – આગમ વિષય-દર્શન [૨૬૮] સત્ય, મૃષા, પ્રણિધાન, સુપ્રણિધાન, દુપ્રણિધાનના ભેદો [૨૯] – વાર્તાલાપ અને સહવાસ આધારે પુરુષના ચાર ભેદ
– પાપદર્શન, પાપ ઉદીરણ, પાપ ઉપશમનને આધારે પુરુષના ભેદો –અભુત્થાન, વંદન, સત્કાર આદિને આધારે પુરુષના ભેદો
- સૂત્ર-અર્થધારણને આધારે પુરુષના ભેદો [૨૭૦] – ભવનેન્દ્ર અને વૈમાનિકેન્દ્રના લોકપાલ-ચાર ભેદે.
– વાયુકુમાર દેવોના ચાર ભેદ [૨૭૧] દેવોના ભેદ – ભવનપતિ આદિ ચાર [૨૭૨] પ્રમાણના ભેદ - દ્રવ્ય, ક્ષેત્ર-કાલ-ભાવ [૨૭૩] દિકુમારી, વિદ્યુત કુમારીના ચાર-ચાર ભેદો [૨૭૪] શકેન્દ્રના દેવો, ઇશાનેન્દ્રની દેવી મધ્યમ પર્ષદા આશ્રીત) ના ભેદો [૨૭૫] સંસારના ભેદ-દ્રવ્યાદિ ચાર [૨૭] દષ્ટિવાદના ભેદ-પરિકર્માદિ ચાર | [૨૭૭] પ્રાયશ્ચિત્ ચતુષ્ક-બે પ્રકારે [૨૭૮] કાળના ભેદ-પ્રમાણાદિ ચાર [૨૭૯] પુદ્ગલ પરિણમન ચાર પ્રકારે [૨૮] મધ્યમ બાવીશનિ, મહાવિદેહ જિન પ્રરૂપિત ચાર યામ [૨૮૧] દુર્ગતિ, સુગતિ, દુર્ગતિ પ્રાપ્ત જીવ, સુગતિ પ્રાપ્ત જીવ ચાર ભેદે [૨૮૨] – પ્રથમ સમય જિનને ક્ષીણ કર્યપ્રકૃત્તિ ચાર
– કેવલિ જિનને વેદ્ય તથા સિદ્ધોને પ્રથમ સમયે ક્ષીણ થતી કર્મપ્રકૃતિ [૨૮૩) હાસ્યોત્પત્તિના કારણો [૨૮૪] અંતર-પહ્માદિભેદે ચાર, એ જ રીતે સ્ત્રી-પુરુષની વિશેષતા ચાર [૨૮૫ નોકરના પ્રકાર-દિવસ આદિ ચાર [૨૮] પ્રકર-પ્રચ્છન્ન પ્રતિસેવના આધારે પુરુષના ભેદ [૨૮૭] લોકપાલની અને ઇન્દ્રોની અઝમહિષીના ભેદો [૨૮૮] વિગઈના ભેદો-ગોરસ, સ્નિગ્ધ અને મહાવિગઈ આશ્રીને ચાર-ચાર [૨૮૯] કૂટાગાર શાળાની ઉપમાથી પુરુષના અને સ્ત્રીના ભેદો [૨૯] અવગાહનાના દૂત્રાદિ ચાર ભેદ [૨૧] અંગબાહ્ય પ્રજ્ઞપ્તિના ચાર ભેદ
(૪) ઉદ્દેશક-ર[૨૯૨] પ્રતિસલીન અને અપ્રતિસલીનના ક્રોધાદિ, મન આદિ ભેદે ચાર ભેદો [૨૯૩] દીનતા-અદીનતા આધારે અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો