________________
૯૪
૩/૪ -આગમ વિષય-દર્શન [૧૩] કિલ્બિષિક દેવોના ત્રણ ભેદ, કિલ્બિષિક દેવોનું રહેઠાણ [૧૪] શકેન્દ્રની પર્ષદાના દેવ-દેવી, ઈશાનેન્દ્ર-દેવીની સ્થિતિ [૧૫] પ્રાયશ્ચિત્, અનુદ્ધાતિક પ્રાયશ્ચિત, પારાચિક પ્રાયશ્ચિત્,
અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતના ત્રણ-ત્રણ ભેદો [૨૧] પ્રવજ્યા, મુંડિત કરવા, મહાવ્રતારોપણ, આદિ માટે અયોગ્ય વ્યક્તિ [૧૭] વાચનાને અયોગ્ય, વાચના યોગ્ય, દુર્બોધ્ય, સુબોધ્યાના ત્રણ ભેદો [૨૧૮] માંડલિક પર્વતના ત્રણ ભેદ [૧૯] પરિમાણમાં સૌથી મોટા પદાર્થ ત્રણ [૨૦] કલ્પસ્થિતિના ભેદ-ત્રણ [૨૧] શરીરના ત્રણ ભેદ-ચોવીશ દંડકને આશ્રીને [૨૨] ગુર-ગતિ-સમૂહ-અનુકંપા-ભાવ અને શ્રુત એ સર્વેના પ્રત્યેનીકો [૨૩] પિતા થકી અને માતા થકી પ્રાપ્ત થતા અંગો [૨૨૪] શ્રમણને અને શ્રમણો પાસકને મહાનિર્જરા થવાના હેતુ-પ્રવૃત્તિ [૨૨૫] પુદ્ગલ ગતિમાં પ્રતિઘાતના કારણો [૨૨] ચક્ષુવાળા જીવોના ત્રણ ભેદ [૨૨૭] અભિસમાગમ-વિશિષ્ટ જ્ઞાનના ભેદો, તેની પ્રાપ્તિ ક્યારે? [૨૨૮] ઋદ્ધિ, દેવદ્ધિ, રાજદ્ધિ, ગણિ-ઋદ્ધિના ભેદો-ત્રણ ત્રણ [૨૯] ગૌરવ - (ગર્વ)ના ભેદો ત્રણ [૩૦] કરણના ભેદ-ધાર્મિક, અધાર્મિક, ઘાર્મિકા ધાર્મિક [૨૩૧] ધર્મના ભેદ-સુઅધિત, સુધ્યાત, સુતપસ્થિત [૩૨] વ્યાવૃત્તિ (હિંસાદિ નિવૃત્તિ) ના ભેદ-ત્રણ [૨૩૩] અંતના ભેદ-લોકાંત, વેદાંત, સમયાંત [૨૩૪] જિન-કેવળી-અન્તના ભેદો ત્રણ-ત્રણ [૩૫] વેશ્યાના ભેદો – ગંઘ, ગતિ, સંકલેશ, મનોજ્ઞ, વિશુદ્ધિ આદિને આશ્રીને [૨૩] મરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિત મરણના ભેદો [૨૩૭] – અવ્યવસિત માટેના અહિતકારી સ્થાનો-ત્રણ
- વ્યવસિત માટેના હિતકારી સ્થાનો - ત્રણ [૨૩૮] પ્રત્યેક પૃથ્વીને વલય-ત્રણ [૨૩૯] વિગ્રહગતિ - ત્રણ સમયની, નૈરયિકાદિને આશ્રીને [૨૪] ક્ષીણ મોહ અરહંતનો એક સાથે કર્મ પ્રકૃતિ ક્ષય-ત્રણનો [૨૪૧] અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી આદિ નક્ષત્રના તારા-ત્રણ [૨૪૨] ધર્મનાથ અને શાંતિનાથ વચ્ચેનું સમય-અંતર