________________
૯૩
“સ્થાન” સ્થા.૩, ઉ.૩.
– ઉપદત (આહાર-ભેદ), પ્રદત્ત આહારના ભેદો ત્રણ-ત્રણ – ઉણોદરી, ઉપકરણ ઉણોદરી, તપના ત્રણ-ત્રણ ભેદો - નિર્ગસ્થને માટે હીતકારી-અહીતકારી આદિ કાર્યો ત્રણ-ત્રણ – શલ્ય ત્રણ પ્રકારે, તેજલેશ્યાની સાધનાના ત્રણ ભેદ -ત્રમાસિક ભિક્ષ પ્રતિમા ધારકને કલ્પતી ભોજન-પાનદત્તિ ત્રણ
– એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા આરાધક અને અનારાધકને થતા લાભાલાભ [૧૯] જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવાર્ધદ્વીપમાં કર્મભૂમિ ત્રણ-ત્રણ [૧૯૭] દર્શન, રૂચિ અને પ્રયોગના ત્રણ-ત્રણ ભેદો [૧૯૮] - વ્યવસાયના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદો
– ઈહલૌકિક, લૌકિક, વૈદિક, સામાયિક વ્યવસાયના ભેદો ત્રણ-ત્રણ
– અર્થોત્પત્તિના ઉપાય ત્રણ [૧૯૯] – પુદ્ગલના ભેદ ત્રણ
- નરકાવાસના આધાર, આ આધાર સંબંધે વિભિન્ન નયમત [૨૦] મિથ્યાત્વ, અક્રિયા, પ્રયોગક્રિયા, સમુદાનક્રિયાના ભેદો-ત્રણ
– અક્રિયા, અવિનય, અજ્ઞાનના ત્રણ-ત્રણ ભેદો [૨૦૧] ધર્મ, ઉપક્રમ, વૈયાવૃત્ય, અનુગ્રહ આદિના ભેદો ત્રણ-ત્રણ [૨૦૨] કથા, વિનિશ્ચયના ભેદો ત્રણ-ત્રણ [૨૦૩- પર્યાપાસના ફળની પરંપરા -૨૦૪] પર્થપાસના-શ્રવણ-જ્ઞાનપ્રાપ્તિ-વિજ્ઞાન-પ્રત્યાખ્યાન આદિ
(૩) ઉદ્દેશક - ૪ - [૨૦૫] –પ્રતિમાપારીને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન -આજ્ઞા અને ગ્રહણ કહ્યું
– પ્રતિમાધારીને ત્રણ સંસ્તારકોનું પ્રતિલેખન-આજ્ઞા અને ગ્રહણ કલ્પ [૨૦] - કાળ, સમય, આવલિકા આદિના ત્રણ-ત્રણ ભેદો
– પુદ્ગલ પરાવર્તનના ત્રણ ભેદ [૨૦૭ વચનના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૨૦૮] પ્રજ્ઞાપના, સમ્યફ, ઉપઘાત, વિશુદ્ધિના ત્રણ-ત્રણ ભેદો [૨૯] – આરાધના, સંક્લેશ, અસંક્લેશ, અતિક્રમાદિના ત્રણ-ત્રણ ભેદો
– જ્ઞાનાદિ અતિક્રમણે આલોચના, પ્રતિક્રમણ યાવત્ પ્રાયશ્ચિત્ કરવું [૨૧૦] પ્રાયશ્ચિતના ત્રણ ભેદ [૨૧૧] જંબુદ્વીપમાં દક્ષિણે તથા ઉત્તરે-ત્રણ ત્રણ-અકર્મભૂમિ, ક્ષેત્ર,
વર્ષઘરપર્વત, મહાદૂહ, દેવી, મહાનદી, અંતર્દી [૧૨] દેશથી અને સર્વથી ભૂકંપના ત્રણ કારણો