________________
૯૦
૨/૪- આગમ વિષય-દર્શન [૧૨૩] તેજલેશ્યાવાળા દેવ બે દેવલોકમાં - સૌધર્મ અને ઇશાન [૧૨૪] કાય, સ્પર્શ, ૨૫, શબ્દ અને મન પ્રવિચાર ભેદે બે-બે કલ્પના દેવો [૧૨૫] બે સ્થાનોમાં જીવો દ્વારા પાપકર્મના સૈકાલિક સંચયથી નિર્જરા [૧૨] બે પ્રદેશી સ્કંધ, બે પ્રદેશાવગાઢ પુદ્ગલાદિની અનંતતા
-X —X -
સ્થાન-૩
ઉદ્દેશક-૧[૧૨૭] ઇન્દ્ર ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૧૨૮] વિતુર્વણાના ત્રણ-ત્રણ ભેદ-બાહ્ય, અત્યંતર, બાહ્યાભંતર [૧૨૯] નારક આદિમાં સંખ્યા ભેદ [૧૩૦] દેવોનું વિષયસેવન[૧૩૧] મૈથુનના ભેદ - મૈથુન આશ્રીને, જીવ આશ્રીને, વેદ આશ્રીને [૧૩૨] યોગ-પ્રયોગ-કરણના ત્રણ ભેદ, આરંભાદિ ત્રણ ભેદ [૧૩૩] અલ્પ-દીર્ઘ-અશુભ દીર્ઘ-શુભદીર્ઘ આયુષ્યના ત્રણ ભેદ [૧૩૪] ગુપ્તિ-અગુપ્તિ-દંડના ત્રણ-ત્રણ ભેદો [૧૩૫] ગહના અને પ્રત્યાખ્યાનના ત્રણ ભેદ-બે પ્રકારે [૧૩] – પત્ર-ફળ-ફુલવાળા વૃક્ષની ઉપમાથી પુરુષના ત્રણ ભેદ
– વિવિધ રીતે પુરુષના ત્રણ-ત્રણ ભેદો, ઉત્તમ-મધ્યમ-જઘન્ય ભેદત્રણ ભેદ [૧૩૭] મત્સ્ય, પક્ષી, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પના ત્રણ-ત્રણ ભેદો [૧૩૮] સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ ભેદો [૧૩૯] તિર્યંચયોનિક જીવોના ત્રણ ભેદ [૧૪] ત્રણ લેશ્યાવાળા જીવો - ચોવીશ દંડકનો આશ્રીને [૧૪૧] - તારાઓનું ચલન ત્રણ પ્રકારે
– દેવતાનું વિદ્યુત સમાન ચમકવું, દેવતાનું ગર્જના કરવું [૧૪૨] – લોકમાં અંધકાર, લોકમાં ઉદ્યોતના ત્રણ કારણો
– દેવમાં અંધકાર, દેવમાં ઉદ્યોત, દેવનું મનુષ્ય લોક-આગમન,
દેવ કોલાહલ, દેવોનું સમૂહ આગમન....ત્રણ કારણો – વિવિધ દેવો અને અગ્રમહિષીઓનું મૃત્યુલોકમાં આગમન – દેવોનું સિંહાસન ઉપરથી ઉઠવું, દેવ આસન ચલાયમાન થવું -- દેવોનો સિંહનાદ, દેવ દ્વારા વસ્ત્રવૃષ્ટિ, ચૈત્યવૃક્ષ કથન
– લોકાંતિક દેવોનું મનુષ્ય લોક-આગમન (સર્વે ત્રણ-ત્રણ ભેદ) [૧૪૩] – માતાપિતા, ભ, ધર્માચાર્યનો પ્રતિ-ઉપકાર કરવો કઠીન
- કેવલિ પ્રરૂપિત ધર્મ પ્રાપ્તિ કરાવી ત્રણેનો બદલો વાળી શકે