________________
૯૧
સ્થાન” સ્થા.૩, ઉ.૧ [૧૪] ત્રણ રીતે અનગારનો સંસાર અંત કરી શકે [૧૪૫] અવસર્પિણી, ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ ભેદો [૧૪] અરિચ્છન્ન પુદ્ગલનું ચલન, ઉપધિ, પરિગ્રહના ત્રણ-ત્રણ ભેદો [૧૪૭] પ્રણિધાન, સુપ્રણિધાન, દુષ્મણિધાનના ત્રણ-ત્રણ ભેદો [૧૪૮] - યોનિના ત્રણ-ત્રણ પકારે ત્રણ રીતે, આ યોનિ કોને હોય?
– કૂર્મોન્નતાયોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય [૧૪૯] તૃણ વનસ્પતિકાયના ત્રણ ભેદ [૧૫] ભરત આદિ ક્ષેત્રમાં તીર્થ-ત્રણ ત્રણ ભેદે - માગધ, વરદામ, પ્રભાસ [૧૫૧] - સુષમ નામક આરાનું કાળમાન - ભરત આદિ ક્ષેત્રોમાં
– સુષમ-સુષમા નામક આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય – દેવકર-ઉત્તરકરના મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય – અહંન્ત, ચક્રી, દશાર્વત્રણ વંશની સૈકાલિક ઉત્પત્તિ
– પૂર્ણઆયુ અને મધ્યમ આયુ ભોગવનાર ત્રણ પુરુષો [૧પ૨] બાદર તેઉકાય, બાદર વાયુકાયની સ્થિતિ [૧૫૩] શાલિ, ઘઉં વગેરે ધાન્યોની સ્થિતિ [૧૫૪] શર્કરપ્રભા-વાલુપ્રભા નારકની સ્થિતિ [૧૫] ધૂમપ્રભા ના નારકાવાસો, પ્રથમ ત્રણ નારકોને ઉષ્ણવેદના [૧૫] સમાન પ્રમાણ, પાર્શ્વ આદિ વાળા ત્રણ પદાર્થ – બે પ્રકારે [૧૧૭] ઉદકરસ અને ઘણા મત્સ્યોવાળા સમુદ્ર ત્રણ [૧૫૮] સાતમી નરકે જનારા અને સર્વાર્થસિદ્ધમાં જનારા-ત્રણ [૧૫૯] બ્રહ્મલોક અને લાંતક વિમાનના વર્ણ ત્રણ,
– આનત આદિ ચાર દેવલોકના દેવોની ઊંચાઈ [૧૬] કાલિક-પ્રજ્ઞપ્તિ ત્રણ-સૂર્ય, ચંદ્ર, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ
(૩) ઉદ્દેશક-૨ [૧૬૧] લોકના, ભાવલોકના, ક્ષેત્રલોકના ત્રણ-ત્રણ ભેદો [૧૨] – અસુરેન્દ્રની, અસુરેન્દ્રના સામાનિક આદિ દેવોની ત્રણ-ત્રણ પર્ષદા
– અઝમહિષીની ત્રણ પર્ષદા, બાકી ભવનેન્દ્રની ત્રણ પર્ષદા
- સર્વ વ્યંતરેન્દ્રોની, સર્વ વૈમાનિકોની ત્રણ-ત્રણ પર્ષદા [૧૩] – ત્રણ યામ, કેવલિ કથિત ધર્મ શ્રવણ આદિ ત્રણ કામમાં
– ત્રણ વય, કેવવિ કથિત ધર્મ શ્રવણ-આદિ ત્રણ વયમાં [૧૪] બોધિ, બુદ્ધ મૂઢ અને મોહ ચારે – ત્રણ પ્રકારે [૧૫] ચાર વિભિન્ન રીતે પ્રવજ્યાના ત્રણ-ત્રણ ભેદો