________________
સ્થાન' સ્થા.૨, ઉ.૪
૮૯ (૨) ઉદ્દેશક - ૪ - [૯] – સમયથી ઉત્સર્પિણી પર્યન્ત (ના સમય વાચક નામો) જીવ-અજીવ રૂપે
– ગામથી ઘોષ પર્યન્ત (વસતિ સૂચક નામો) જીવ-અજીવ રૂપે – આરામ આદિ બાગ, વાવ આદિ જળાશય-જીવ અજીવરૂપે – છાયા, આતપ, જ્યોસ્નાદિ દશ (નામો) – જીવ-અજીવ રૂપે
- રાશિ બે છે – જીવરાશી, અજીવરાશી [૧૦] – બંધ, બે પ્રકારે - રાગથી અને દ્વેષથી
– પાપકર્મનો-બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા ચારે બન્ને પ્રકારે [૧૦૧] આત્મા શરીરથી નીકળે ત્યારે થતા સ્પર્શ, કંપ, ભેદ, સંકોચ બે-બે ભેદ [૧૦] કેવલિપ્રરૂપિત ધર્મ શ્રવણથી મનઃ પર્યવજ્ઞાન બે ભેદ થાય [૧૦૩- ઔપમિક કાળના બે ભેદ-પલ્યોપમ અને સાગરોપમ -૧૦] –પલ્યોપમ, સાગરોપમનું સંક્ષિપ્ત સ્વરૂપ [૧૦] ક્રોધથી મિથ્યાદર્શનશલ્ય સુધી દરેકના બે-બે ભેદ [૧૦૮–– સંસારી જીવના બે ભેદ, સર્વ જીવોના બે ભેદ -૧૦૯] – સિદ્ધત્વ, કાયા, ઇન્દ્રિય, યોગ, વેદ, કષાય આદિ સર્વેના બે-બે ભેદ [૧૧૦] – બે પ્રકારના મરણનો નિષેધ (પાંચભેદ), કારણે બે-મરણનું વિધાન
– બે પ્રકારના મરણનું વિધાન-પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન [૧૧૧] જીવ-અજીવનું લોકપણું, અનંતપણું, શાશ્વતપણું [૧૧૨] જ્ઞાન-દર્શન ભેદે બોધિ, બુદ્ધ, મોહ અને મૂઢનું દ્ધિત્વ [૧૧૩] – જ્ઞાનાવરણીય અને દર્શના વરણીયના બે ભેદ-દેશથી અને સર્વથી,
– વેદનીયના બે ભેદ-શાતા-અશાતા, મોહનીયના બે ભેદ દર્શનચારિત્ર – આયુના બે ભેદ બદ્ધ-ભવ, નામ કર્મના બે ભેદ શુભ-અશુભ
– ગોત્રકર્મના બે ભેદ ઉચ્ચ-નીચ, અંતરાયના બે ભેદ વર્તમાન-ભાવિ [૧૧૪] મૂર્છાના બે ભેદ પ્રેમજા અને દ્વેષજા- તેના બબ્બે પેટા ભેદો [૧૧૫ આરાધનાના બે ભેદ ધર્મારાધના - કેવલી આરાધના, તેના પેટાભેદો [૧૧] શ્વેત-રક્ત-કૃષ્ણ-નીલ વર્ણ ભેદ બે-બે તીર્થકરો [૧૧૭] સત્યપ્રવાદપૂર્વના વિભાગ-બે [૧૧૮] પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા-ઉત્તરા ફાલ્ગનીના તારા બે-બે [૧૧] મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ર બે – લવણ, કાલોદ [૧૨] સાતમી નરકે જનાર ચક્ર બે - સુભુમ, બ્રહ્મદત્ત [૧૨૧] ભવનવાસી, સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર દેવોની સ્થિતિ [૧૨૨] દેવી બે દેવલોકમાં - સૌધર્મ અને ઇશાન