________________
૮૮
૨૩ – આગમ વિષય-દર્શન [૮૫] - ઉપપાત, ઉપવર્તન, અવન, ગર્ભોત્પત્તિ, ગર્ભમાં આહાર - બુદ્ધિ,
અપચય, વિદુર્વણા - ગતિ, –સમુદ્ધાત વગેરેના બે-બે ભેદો - સ્થિતિ, આયુ, કર્મ, યથાબદ્ધ આયુષ્ય, ઉપક્રમ આયુષ્યના બે-બે ભેદો – જંબુકીપમાં બબ્બે ક્ષેત્રોમાં સમાનતા - – ભરત-ઐરાવત, હેમવત-હિરણ્યવત, હરિવર્ષ-રમ્યફવર્ષ – બે પ્રકારે સમાન વૃક્ષો, બંનેના અધિપતિ દેવો સમાન – જંબુદ્વીપમાં સમાનઃ– વર્ષઘર પર્વત બે-બે લઘુહિમવાનું અને શિખરી વગેરે - વૃત્ત વૈતાઢ્ય પર્વત બે-બે – શબ્દાપાતી અને વિકટાપાતી ઇત્યાદિ – વક્ષસ્કાર પર્વત બે-બે -સૌમનસ અને વિદ્યુ...ભઇત્યાદિ - દીર્ઘ વૈતાઢ્ય પર્વત બે-બે - ભરતનો અને ઐરાવતનો....ઇત્યાદિ - દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર બે-બે સમાન ગુફા, સમાન દેવા
– બબ્બે સમાન કુટો - લઘુહિમવાનું અને વૈડુર્ય ઈત્યાદિ [૮૮] – જંબુકીપમાં સમાન બળે પદાર્થો -
– મહાદૂહ-પપ્રદૂહ અને પુંડરિક દૂહ ઈત્યાદિ, ત્યા બે દેવીઓ – મહાનદી- રોહિતા અને હરિકાંતા ઇત્યાદિ, – પ્રપાત દૂહો - ગંગા પ્રપાત દૂહ અને સિંધુ પ્રપાતદૂહ ઈત્યાદિ
– ક્ષેત્રીય મહાનદી-ગંગા અને સિંઘ ઈત્યાદિ [૯] જંબુદ્વીપગત ભરત-ઐરાવત ક્ષેત્રની સમાનતા –
– કાળચક્રમાં, તે તે કાળના મનુષ્યોમાં, – ત્રિકાળવર્તી એવા બે-બે- અરિહંત, ચક્રવર્તી, દશારવંશો – બે - અરિહંત, ચકી, બળદેવ, વાસુદેવની ઉત્પત્તિ –દેવકુરુ અને ઉત્તર કુર આદિ ચાર ક્ષેત્રમાં સમાન “કાળ-અનુભૂતિ”
– ભરત-ઐરાવતમાં મનુષ્યોને છ પ્રકારે “કાળ-અનુભૂતિ” [૯૦- – જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૨૮નક્ષત્રો બે-બે, ગ્રહો બે-બે -૯૪] – ૨૮ નક્ષત્રના અધિપતિ બે-બે [૮૫] જંબુદ્વીપની વેદિકાની ઊંચાઈ, લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભ અને વેદિકા [૯] ઘાતકી ખંડ અને પુષ્કવર દ્વીપાઈ માં બબ્બે પદાર્થો - જંબુદ્વીપવત્ [૯૭ – દશ ભવનપતિ, સોળ વ્યંતર અને એક જ્યોતિષ્ક-દરેકના બબ્બે ઇન્દ્રો
– વૈમાનિકના પાંચ ભાગ આશ્રીને બન્ને ઇન્દ્રો, (કુલ-૪-ઈન્દ્રો) – મહાશુક્ર અને સહસાર વિમાનના બે વર્ણ-પીત અને શ્વેત – શૈવેયક દેવોની ઊંચાઈ – બે હાથ.