SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન' સ્થા.૨, ૩.૧ [૭૩] પૃથ્વીકાયિક આદિ ભેદ – સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત વગેરે – દ્રવ્યના બે ભેદ –પરિણત અને અપરિણત વગેરે [૭૪] કાળના બે ભેદ, આકાશના બે ભેદ [૭૨] નૈરયિક આદિ જીવોના શરીરોના ભેદ, વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવોના શરીરના ભેદ ચોવીશે દંડકોમાં શરીર રચના અને શરીર પ્રાપ્તિના બે-બે ભેદ –કાય (જીવસમુદાય)ના બે ભેદ, ત્રસ અને સ્થાવર, તેના પેટા બે-બે ભેદ [૭] પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખના કાર્યો - દીક્ષા, શિક્ષા, વ્રતારોપણ વગેરે (૨) ઉદ્દેશક-૨ [૭૭] ચોવીશે દંડકમાં પાપકર્મ બંધ અને તેનું વેદન [૩૮] ચોવીશે દંડકની ગતિ-આગતિ [૭૦] ચોવીશે દંડકમાં જીવોના બે ભેદ – ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક -અનંતરોપપત્રક અને પરંપરોપપન્નક, ગતિ પ્રાપ્ત-અગતિ પ્રાપ્ત –એ રીતે ઉત્પત્તિ, આહાર, શ્વાસ, ઇન્દ્રિય, ભાષા, સંજ્ઞા, દષ્ટિ, ભવભ્રમણ, સ્થિતિ, બોધિ, પાલિકતા, ચરમને આશ્રીને બે-બે ભેદો [20] આત્મા અધોલોક, તિર્યલોક, ઉર્ધ્વલોક, સર્વલોને બે પ્રકારે જાણે અને જુએ – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અને પ્રકાશ અનુભવ બે પ્રકારે – બે પ્રકારે આત્મા વિશેષ-પ્રકાશ, વૈક્રિય, મૈથુન સેવન, બોલવું, ખાવું, પરિણમન, વેદન, નિર્જરા, દેવશબ્દશ્રવણ, રૂપદર્શન, નિર્જરાદિ કરે – મરુત, કિંનર, હિંપુરુષ, ગંધર્વ, નાગ, આદિ દેવોના શરીર બે ભેદ (૨) ઉદ્દેશક-૩ [૧] શબ્દના ભેદ - ભાષા અને નોભાષા, – ભાષા શબ્દના પેટા અને પેટાપેટા ભેદ-આતોદ્ય, તત, વિતત, ધન વગેરે – શબ્દોત્પત્તિ બે પ્રકારે – પુદ્ગલસંઘાત અને પુદ્ગલભેદથી [૮૨] – બે પ્રકારે પુદ્ગલના સંઘાત, ભેદ, સડન, ગલન, નાશ થાય છે – બે પ્રકારે પુદ્ગલ - પરમાણુ અને સ્કંધ, સૂક્ષ્મ-બાદર, બદ્ધપાર્શ્વધૃષ્ટ અને નોબદ્ધપાર્શ્વસ્કૃષ્ટ [૩] શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શના બે-બે ભેદો ગૃહીત-અગૃહીત આદિ [૮૪] – બે પ્રકારે આચાર-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર, નો જ્ઞાનાચારના દર્શનાચાર, ચારિત્રાચાર, ઇત્યાદિ પેટા-પેટા ભેદ -પ્રતિમાના બે ભેદ – સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, તેના વિવેક, વ્યુત્સર્ગ, ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રાદિ પેટા-પેટા ભેદો – સામાયિકના બે ભેદ – અગાર સામાયિક અને અનગાર સામાયિક
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy