________________
૮દ
૧ – આગમ વિષય-દર્શન [૫૨] હીપ-સમુદ્રો મધ્ય જંબુદ્વીપ (તેની પરિધિનું વર્ણન) [૫૩] અંતમ તીર્થંકર મહાવીરનું મુક્તિગમન [૫૪] અનુત્તર દેવોની અવગાહના [૫૫] આર્કી, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો [૫] અનંત પુગલો – પ્રદેશ, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અપેક્ષાએ
– X -X—
ધ્યાન-૨
ઉદેશક-૧ [૫૭] –લોકમાં રહેલી વસ્તુના બે-બે ભેદ
–જીવ અને અજીવ, ત્ર-સ્થાવર, સયોનિક-અયોનિક, વગેરે [૫૮] અજીવ - આકાશ અને નોઆકાશ, ધર્મ-અધર્મ, [૫૯] બંધ-મોક્ષ, પુન્ય-પાપ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા [60] ક્રિયાના બે-બે પ્રકારો - જીવક્રિયા, અજીવક્રિયા
– જીવક્રિયાના બે ભેદ - સખ્યત્વ ક્રિયા મિથ્યાત્વક્રિયા – અજીવ ક્રિયાના બે ભેદો-ઈર્યાપથિક-સામ્પરાયિકી – અન્યરીતે ક્રિયાના ભેદો- કાયિકી, આધિકરણિક, પ્રદ્ધષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત, અપ્રત્યાખ્યાન, આરંભિકી, પારગ્રિહિકી માયા પ્રત્યયિકી,
મિથ્યાદર્શન પ્રત્યયિકી, દૃષ્ટિક, પૃષ્ટિકા, પ્રાતીત્યિકી, ઇત્યાદિ [૧] ગર્તા-પાપનું પ્રકાશન બે પ્રકારે [૨] પ્રત્યાખ્યાન - મન, વચન અથવા અલ્પકાલીન, દીર્ઘકાલીન [૩] મુક્તિના બે ઉપાય – જ્ઞાન અને ચારિત્ર [૬૪] કેવલી પ્રરૂપિત ધર્મ, શુદ્ધ સમ્યક્ત્વ, બ્રહ્મચર્ય પાલન, સંયમ, સંવર,
મત્યાદિ પાંચ જ્ઞાન એ સર્વેની પ્રાપ્તિના બે કારણ[૬૫- કેવલિ પ્રરૂપિત ધર્મ-શ્રવણ, મત્યાદિ જ્ઞાન પ્રાપ્તિના બે કારણ - -૬] આરંભ-પરિગ્રહનું જ્ઞાન અને પ્રત્યાખ્યાન, ધર્મ શ્રવણ અને ધારણ [૬૭] સમય-કાલચક્રના ભેદ [૬૮] ઉન્માદના ભેદચક્ષાવેશ, દર્શનમોહનીયકર્મજ [૬૯] દંડના ભેદ-અર્થ, અનર્થ. ચોવીશે દંડકમાં આ બે ભેદ [૭૦] દર્શનના ભેદ – સમ્યગુ-મિથ્યા, સમ્યગુ-મિથ્યાદર્શનના ભેદો [૭૧] જ્ઞાનના ભેદ-પ્રત્યક્ષ-પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના ભેદો ઉત્કાલિકપર્યંત
–ધર્મના ભેદ-શ્રુત અને ચારિત્ર ધર્મ [૭૨] સંયમના ભેદ - સરાગ અને વીતરાગ સંયમ,
સરાગ અને વીતરાગ સંયમના ભેદો અચરમ સયોગી કેવલી ક્ષીણ કષાય સુધી