________________
૮૫
“સ્થાન' સ્થા.૧, ઉ.૩ | સ્થાન - અંગસૂત્ર-૩- ષિયાનુક્રમ |
સ્થાન-૧ [૧] આરંભ વાક્ય [૨] આત્મા [૩] દંડ [૪] ક્રિયા [૫] લોક [] અલોક [૭] ધર્મ [૯] બંઘ [૧૦] મોક્ષ [૧૧] પુન્ય | [૧૨] પાપ [૧૩] આશ્રવ [૧૪] સંવર [૧૫] વેદના [૧] નિર્જરા [૧૭] શરીરમાં જીવ [૧૮] વિદુર્વણા [૧૯] મન [૨૦] વચન [૨૧] કાયા [૨૨] ઉત્પાદ [૨૩] વિનાશ [૨૪] મૃતશરીર [૨૫] ગતિ [૨] આગતિ [૨૭] ચ્યવન [૨૮] ઉપપાત [૨૯] તર્ક [૩૦] સંજ્ઞા [૩૧] મતિ [૩૨] વિજ્ઞ [૩૩] વેદના [૩૪] છેદન [૩૫] ભેદન [૩] અંતિમ મરણ [૩૭] શુદ્ધ તત્ત્વજ્ઞ [૩૮] દુઃખ [૩૯] અધર્મપ્રતિમા [૪૦] ધર્મપ્રતિમા [૪૧] મન-વચન-કાય યોગ, [૪૨] ઉત્થાન, વીર્ય, કર્મ, બળ, પુરસ્કાર [૪૩] જ્ઞાન-દર્શન-ચારિત્ર, [૪૪] સમય [૪૫] પ્રદેશ-પરમાણું [૪૬] સિદ્ધિ, સિદ્ધ, નિર્વાણ, નિવૃત્તિ [૪૭] શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે [૪૮] પાપ (અઢાર પાપ સ્થાન) [૪૯] પાપવિરતિ (અઢારેથી અટકવું) [૫૦] અવસર્પિણી, ઉત્સર્પિણી, સુષમ સુષમા, દુષમસુષમાકાળ [૫૧] - નારકી, અસુરકુમાર આદિ ૬૪ વર્ગણા (સમૂહ)
– ભવસિદ્ધિક વર્ગણા, અભવ સિદ્ધિક વર્ગણા -ચોવીશ દંડકો (નારકી આદિ)માં ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક વર્ગણા – સમ્ય દષ્ટિ વર્ગણા, મિશ્રાદષ્ટિ વર્ગણા, સમ્ય મિથ્યા (મિશ્ર) દષ્ટિ વર્ગણા - ચોવીશે દંડકોમાં સમ્યગૂ–મિથ્યા-મિશ્ર દષ્ટિ વર્ગણા – કૃષ્ણ પાલિકોની વર્ગણા, શુકલ પાલિકોની વર્ગણા - ચોવિશ દંડકમાં કૃષ્ણ તથા શુકલ પાક્ષિકોની વર્ગણા - કૃષ્ણથી શુક્લ લેગ્યા સુધીની વર્ગણા, ચોવીશ દંડકમાં યથાયોગ્ય લેક્ષા વર્ગણા – કૃષ્ણથી શુકલ લેગ્યા સુધી ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકની વર્ગણા – ચોવીશે દંડકોમાં યથાયોગ્ય કૃષ્ણાદિ લેશ્યાવાળા સમ્યક્દષ્ટિની, મિથ્યાદષ્ટિની, કૃષ્ણપાલિકની અને શુકલ પાલિકોની વર્ગણા – વિવિધભેદે સિદ્ધ જીવોની વણા – પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશી ઢંધ સુધીની વર્ગણા - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આશ્રીને બધાં ભેદો સહિત વર્ણન