________________
સૂત્રકૃત” શ્રુ.૧, અ.૧૪, ઉ.
અધ્યયન-૧૪ - “થ” [૫૮] અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન, અપ્રમાદનો ઉપદેશ [૫૮૧-– અગીતાર્થ, ગચ્છનિર્ગત શિષ્યની દુર્ગતિ - પક્ષીના બચ્ચાની ઉપમા -૫૮૪] – ગુરુકૂળવાસ ઉપદેશ, ગચ્છમાં રહેવું [૫૮૫- – શબ્દમાં રાગદ્વેષ, નિદ્રા, ચિકિત્સાનિષેધ, ભૂલના અસ્વીકારથી મુક્તિ નહીં –પ૯૨] – હિતશિક્ષા દાતા પર ક્રોધ ન કરે પણ તેને કલ્યાણકારી સમજે તો ધર્મજ્ઞ બને [૫૯૩ જયણાથી સંયમ પાલન, જીવમાત્ર પર દ્વેષ ન કરે [૫૯૪] સૂત્ર-અર્થ સંબંધિ પ્રશ્ન પૂછવાની વિધિ [૧૯૫] સમિતિ-ગુપ્તિ પાલને જ મોક્ષ- કર્મલયજાણી પ્રાણી રક્ષા કરે, અપ્રમાદી બને [૫૯] આચાર-શ્રવણ, ઈષ્ટાર્થથી સિદ્ધાંતજ્ઞાતા બને, નિર્દોષ આહારથી મુક્તિ પામે [૫૯૭] ગુરુકૂળ વાસી સદ્ધર્મ જાણે-પ્રરૂપે-કર્મોનો અંત કરે, તરણતારણ બને [૫૯૮] પ્રશ્નોના સૂત્રોક્ત ઉત્તર અને શાસ્ત્રીય અર્થો કહે, આત્મપ્રશંસા, ઉપહાસ,થી દૂર રહે [૫૯૯] આશીર્વાદ ન આપે, મંત્રપ્રયોગ ન કરે, ઇચ્છારહિત બને, અસાધુધર્મોપદેશન કરે [0] હાસ્ય પ્રવૃત્તિ, પાપકર્મોપદેશ, અપ્રિયવચન, અભિમાન, કષાયાદિથી ચહિત બને [૦૧] સૂત્રઅર્થજ્ઞાતા પણ ગર્વ ન કરે, ભાષા વિવેક જાળવે, સમભાવ ધરે [૬૦૨] ભાષાવિવેક છતાં ન સમજનાર મંદમતિને કોમળ શબ્દથી સમજાવે, [૬૦૩] સંક્ષિપ્ત, નિર્દોષ, સરસ, સરળ ભાષામાં વ્યાખ્યા કરે [૦૪] આગમઅભ્યાસી, શુદ્ધ પ્રરૂપક, સમ્યગ્દષ્ટિ સાધુ ભાવ સમાધિ પામે [૦૫] સૂત્ર અર્થને યથાતથ્ય જ સમજાવે, શિક્ષા દાતા ગુરુને હૃદયસ્થ રાખે [%૬] સૂત્રના શુદ્ધ ઉચ્ચારક, તપસ્વી, શુદ્ધ પ્રરૂપક, અર્થનિપુણ ભાવસમાધિને પામે છે.
- X -X—
અધ્યયન-૧૫ - “આદાન” [૬૦૭] દર્શનાવરણીય (આદિ) કર્મક્ષયથી ત્રિકાલજ્ઞાતા બને [૬૦૮] ત્રિકાલદર્શી, ઉત્કૃષ્ટ જ્ઞાનધારક, શુદ્ધ પ્રરૂપક સર્વત્ર ન હોય [૨૯] સર્વજ્ઞોક્ત તત્ત્વ જ સત્ય, સુભાષિત છે. જીવમાત્ર સાથે મૈત્રી ભાવ રાખે [૧૦] જીવમાત્ર સાથે અવિરોધ તે જ સાધુ ઘર્મ, ધર્મભાવના ઉપદેશ [૧૧] ભાવનાથી આત્મશુદ્ધિ અને નિર્વાણ [૬૧૨- -પાપકર્મજ્ઞાતાનેબંધનમુકિત,સંવૃત્તમેળાવનાપૂર્વકર્મનખથાય,જન્મમરણ અટકે -૧૬] –સ્ત્રી મોહથી મુક્તને જ મુક્તિ, અસંયમથી નિવૃત્ત અને મોક્ષ સન્મુખની મુક્તિ [૧૭] મોક્ષ સન્મુખ ના લક્ષણો, ધર્મોપદેશ પ્રભાવ જીવ વિશેષથી બદલાય [૧૮] સ્ત્રી સંગથી ભવભ્રમણ, આશ્રદ્વાર નિવૃત્ત, ઈન્દ્રીયપદમી ભાવ સમાધિ પામે [૧૯] સંયમપાલન નિપુણ, અવિરોધી જ પરમાર્થદર્શી બને