________________
૭૮
૧/૧૨/ - આગમ વિષય-દર્શન અધ્યયન-૧૨- “સમવસરણ” [૫૩૫- - ચાર વાદના નામ, અજ્ઞાનવાદી - વિનયવાદી – અક્રિયાવાદીનું દર્શન, -૫૪૨] – શૂન્યવાદ અક્રિયાવાદ છે અક્રિયાવાદીનું અજ્ઞાન અને દુર્ગતિ [૫૪૩- શુન્યવાદીને અલ્પજ્ઞાન અક્રિયાવાદી નિમિત્ત શાસ્ત્ર વિરોધી, -પ૪૫] – એકાંત ક્રિયાવાદથી પણ મુક્તિ નહીં, જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ [૫૪] “મિથ્યાત્વથી સંસાર વૃદ્ધિ” - કેવલીનો ઉપદેશ [૫૪૭] સર્વે જીવો સંસારમાં કર્માનુસાર પરિભ્રમણ કરે છે [૫૪૮] સંસારની દુસ્તરતા, વિષયી અને આસક્ત જીવોનું સંસારભ્રમણ [૫૪૯] અજ્ઞાની કર્મક્ષય ન કરે, સંતોષી ધીરપુરુષ કર્મ નિવારે છે [૫૦] બુદ્ધપુરુષો જ સંસાર પાર કરે, સંસારી જીવો માટે નેતા બની શકે [૫૫૧] જ્ઞાનવાદી અનુષ્ઠાન વીર ન બને, કર્મવિદારણનિપુણ સંયમ પાળી શકે [૫૫૨] સર્વજીવને આત્મવત્ માનનાર લોકદર્શી છે, તે પ્રવ્રુજિત બને છે [૫૫૩] ધર્મોપદેશક જ રક્ષક છે, ધર્મતત્ત્વ જ્ઞાતા પાસે વસવાનો ઉપદેશ [૫૫૪- આત્મદર્શી, ગત્યાગતિ જ્ઞાતા, લોક-મોક્ષ-સંસાર-જન્મ મરણાદિ જ્ઞાતા, -પપપ – ચતુર્ગતિ દુઃખજ્ઞાતા, સંવર-નિર્જરાજ્ઞાતા જ ક્રિયાવાદનું સમર્થ કથન કરે [૫૫] અનાસક્ત ભાવ, જીવિતાશા રહિતતા, સંયમપૂર્વક વિચરણનો ઉપદેશ
અધ્યયન-૧૩ - “યથાતથ્થ” [પપ૭- – રત્નત્રય, સારા-નરસા ગુણ, શીલ-અશીલ, મોક્ષ-સંસાર સ્વરૂપ કથન - ૫૬૦]– નિતવનું સ્વરૂપ, અનંત સંસારીપણું [૫૬૧--- ક્રોધી, નિંદક, કલહશીલનું દુઃખમય જીવન, -પ૩] – સુવિનિત શિષ્યના લક્ષણ-આજ્ઞા પાલન, લજ્જા, શ્રદ્ધા, સમભાવી, ઇત્યાદિ [૫૪] અભિમાની તપસ્વીનું સંસાર ભ્રમણ, માર્ગથી બહાર [૫૫] જ્ઞાનનો મદ કરનાર પરમાર્થના અજ્ઞાતા [૫૬] શુદ્ધઆહારી, ગોત્રમદ રહિતતા એ સાચું સાધુપણું [૫૭] દુર્ગતિથી રક્ષા જ્ઞાન-ચારિત્રથી થાય, જાતિ-કુળથી નહીં, ગૃહસ્થ કર્મ-નિષેધ [૫૮] પૂજા-પ્રતિષ્ઠા ઇચ્છુક અભિમાનીની ભિક્ષાચર્યા કેવળ ઉદર નિર્વાહ, ભવભ્રમણહેતુ [પ૬૯સાચા સાધુના લક્ષણ, ગુણવાન પણ અભિમાની હોય તો અસાધુ ગણાય. [પ૭૦- – જ્ઞાનકેલાભમાં કર્તાબાળબુદ્ધિ છે-સમાધિન પામે, મદરહિત જસાચો પંડિત. -પ૭૨]– ધીરપુરુષ - ધર્મીજન મદ ત્યાગે છે અને મોક્ષ પામે છે [૫૭૩ અન્નપાનની આસક્તિ રહિત શુદ્ધ આહાર-ગવેષણા કરે [૫૭૪-– સંયમમાં અરતિ અસંયમે રતિ ન કરે, એકત્વ ભાવ, ભાષાવિવેક, -પ૭૯] – ઉપદેશ દેવાની વિધિ, હિંસા અને માયા સ્થાનનો ત્યાગ કરે