________________
સૂત્રકૃત” હૃ.૧, અ.૧૦, ઉ.[૪૮૩] આધાકર્મી આહાર અને તે આહારની સંગતિનો ત્યાગ, કાયમમત્વ ત્યાગ [૪૮૪] એકત્વ ભાવના [૪૮૫] મૈથુન-પરગ્રહ-આસક્તિ ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૪૮] પરીષહ સહેવાનો ઉપદેશ [૪૮૭] વનવગુપ્તિથી ભાવ સમાધિ, ગૃહનિર્માણ અને સ્ત્રી સંપર્ક નિષેધ [૪૮૮] અક્રિયાવાદીનું દર્શન, મોક્ષ હેતુભૂત ચારિત્ર ધર્મના અજ્ઞાતા
૪૮૯ સંસારમાં ક્રિયાવાદી – અક્રિયાવાદી - બાળબલી દેનાર મનુષ્યો [૪૯] પૌદ્ગલિક પદાર્થ આસક્તિ અને ધનમમફ્તી ૪િ૯૧] અશરણ ભાવના - ધન, પરિવાર આદિના ત્યાગનો ઉપદેશ [૪૯૨- ધર્મી પાપથી દૂર રહે, હિંસા ત્યાગે, મૃષાવાદાદિ દોષને છોડી દે, -૪૯૫] – સદોષ આહાર, પરિગ્રહ, યશકીર્તિ કામના નિષેધ [૪૯] નિરપેક્ષ ને, કાયમમસ્વ-નિયાણું – જીવિતાશાદિ છોડે તો મુક્તિ મળે
—X—X—
અધ્યયન-૧૧ - માર્ગ [૪૯૭– – મોક્ષ માર્ગવિષયક પ્રશ્ન -૫૦૨] – ઉત્તરમાં ભ૦ મહાવીરે બતાવેલ માર્ગના શ્રવણ માટે પ્રેરણા [૫૦૩-છ કાય જીવની ઓળખ, અહિંસા ઉપદેશ, તેથી શાંતિમય મુક્તિ પ્રાપ્તિ -૫૧૧] – એષણા સમિતિ પાલન, નિર્દોષ આહાર, માટે ઉપદેશ [૫૧૨-- ઉપાશ્રય નિર્માણમાં અનુમતિ ન આપે, પુણ્ય-પાપ કથન ન કરે, -પ૧૭] – દાનકાર્યમાં વિધિ કે નિષેધ ન કરે, તે કરવાથી થતી હાનિ [૧૧૮] ચંદ્રની ઉપમાંથી મોક્ષની શ્રેષ્ઠતા, નિર્વાણ સાધના ઉપદેશ [૧૯] મોક્ષમાર્ગને દ્વીપની અને મિથ્યાત્વાદિ આશ્રવને પ્રવાહની ઉપમા [૨૦] શુદ્ધ ધર્મોપદેશકના લક્ષણો [પર૧-– સ્વયંજ્ઞાની માનનારને સમાધિ દૂર, અજ્ઞાની ભાવ સમાધિથી દૂર કેમ?
- વિષયલોલુપપાપી, જળચર પક્ષીના મત્સ્ય ધ્યાનની ઉપમા -પ૨૪] – જન્માંધ નાવિક સમાન શુદ્ધ માર્ગ વિરાધકની દુર્ગતિ [પ૨૫- - મિથ્યાદષ્ટિ શ્રમણની દુર્ગતિ -પ૨૮] ભમહાવીર પ્રરૂપિત ધર્મથી આત્મ ઉદ્ધાર [પ૨૯ ઇન્દ્રિય વિષય નિવૃત્તિથી સંયમમાં પરાક્રમી બને [પ૩૦- - નિર્વાણ ગવેષી મુનિ કષાય ત્યાગ કરે, ધર્મવૃદ્ધિ-પાપ ત્યાગ-તપમાં રતિ કરે -પ૩૨] – શાંતિના વિષયમાં સર્વ તીર્થકરોની સમાન પ્રરૂપણા [૩૩] – સંયમની દઢતા માટે મેરૂપર્વતની નિષ્કપતાનું દષ્ટાંત [પ૩૪] જીવનપર્યત શુદ્ધ આહાર, કષાય ત્યાગનો ઉપદેશ