________________
૧૯) - આગમ વિષય-દર્શન [૪૮-– હાથ પગ ધોવા કે રંગવા, વસ્તિકર્મ, અંજન, હસ્તમૈઆદિ અનાચાર ત્યાગ -૪૫૦] – દેશિક આદિ આહારનો ત્યાગ ૪િ૫૧-- રસાયણ સેવન, શબ્દાદિ આસક્તિ, ઇત્યાદિ અનાચારનો ત્યાગ -૪૫૪] – સાંસારિક વાતો, અસંયમ પ્રશંસા, નિમિત્ત કથન આદિનો નિષેધ
– જુગાર, ધર્મવિરોધી ભાષા, વિવાદ, કર્મબંધ ક્રિયા આદિનો ત્યાગ કરે ૪િ૫૫-- સચિત પદાર્થ પર મળ-મૂત્ર ન ત્યાગ, સચિત ખસેડી અચિત્તથી પ્રક્ષાલન ન કરે -૪૫૮] -ગૃહસ્થ પાત્રમાં ભોજન-પાન ન કરે, તેના વસ્ત્રનલેઈત્યાદિ અનાચારને ત્યાગે
– યશ, કીર્તિ આદિ સંસારનું કારણ જાણી તેનો ત્યાગ કરે [૪૫૯] સ્વધર્મીને સદોષ આહાર-પાણી દેવાનો કે ગ્રહણ કરવાનો નિષેધ ૪િ૬૦] ભ૦ વીરે ઋતચારિત્ર ધર્મના આપેલ ઉપદેશનું કથન [૪૬૧-– ભાષા વિવેક - ભાષા કેવી -ક્યારે - કઈ રીતે પ્રયોજે -૪૬૩] – ભાષાના ચાર પ્રકાર, ભાષા વિષયક ભગવદ્ આજ્ઞા, [૪૬૪] કુશીલ બને નહીં - કુશીલ સંગ ન કરે, તે સંગનું ફળ [૪૫] અકારણ ગૃહસ્થ ગૃહે ન બેસે, મર્યાદા પાળે [૪૬] શબ્દાદિ વિષયમાં અનુત્સુક, અપ્રમાદી, ઉપસર્ગાદિ સમભાવે સહે [૪૬૭] આક્રોશ-વધ પરીષહ સમભાવે સહન કરે [૪૬૮] કાંમભોગ ઇચ્છા ત્યાગ, ગુરજનથકી રત્નત્રય શિક્ષા ગ્રહણ [૪૯] ઉત્તમ ગુરુની ઉપાસના કરવી, ઉપાસકના ગુણો [૭૦] સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહત્યાગી પ્રવજ્યા લેતેજ મોક્ષાર્થીજીવા માટે પ્રેરક બને [૪૭૧] આસક્તિ, સાવદ્યાનુષ્ઠાન, અનાચાર નિષેધ [૪૭૨] કષાયોનો – ગારવોને ત્યાગી માત્રનિર્વાણ અભિલાષા કરે
X –
અધ્યયન-૧૦- “સમાધિ” [૪૭૩] નિદાન-હિંસા નિષેધ, સંયમ પાલન માટે પ્રશંસા [૭૪] હિંસા-અદત્તનો નિષેધ [૪૭૫ સર્વ પ્રાણીને આત્મવત્ માને, આસવ સેવન - ધાન્યાદિ સંચય ન કરે [૪૭] સ્ત્રી પરિત્યાગ ઉપદેશ, બંધનમુક્ત થઈ સંયમ પાલન કરે [૪૭૭] અજ્ઞાની જીવોનું હિંસા કૃત્યથી ભવભ્રમણ [૪૭] ભાવ સમાધિ , પ્રાણાતિપાત વિરતિનો ઉપદેશ [૪૭૯] સમત્વ ઉપદેશ, દીનતા ત્યાગ, પૂજા-પ્રશંસા અભિલાષા છોડવી
૪૮૦ આધાકર્મ આહાર અને સ્ત્રીનો ત્યાગ [૪૮૧] હિંસાથી વૈર અને પાપની વૃદ્ધિ, તેમજ ભાવિ દુર્ગતિ [૪૮૨] ધન સંચય.-આસક્તિ.-પાપકથા નિષેધ, ભાષાસમિતિ પાલન