________________
“સૂત્રકૃત” શ્ર.૧, અ.૭, ઉ.
૭૫ [૪૦૭] અજ્ઞાતકુલોથી ભિક્ષા લે, શબ્દાદિ આસક્તિ ન રાખે, પૂજાદિ માટે તપ ન કરે [૪૦૮] સંબંધ ત્યાગ, અનાસક્ત, અપ્રતિબદ્ધ વિહારી, અભયદાતા, નિષ્કષાયી બને [૪૦] સંયમ નિર્વાહ માટે આહાર, પાપ નિવૃત્તિ, ઉપસર્ગ સહેવા ઇત્યાદિ ઉપદેશ [૪૧૦] રાગદ્વેષ નિવૃત્તિ, પંડિતમરણ ઇચ્છુક, સર્વકર્મક્ષય પ્રયત્ન
——X—X—
અધ્યયન-૮- “વીર્ય [૪૧૧- વીર્યના બે ભેદ - કર્મ વીર્ય, અકર્મ વીર્ય -૪૧૩] પ્રમાદએકમ,અપ્રમાદ એઅકર્મ, પ્રમાદીને બાલવીર્ય, અપ્રમાદીને પંડિતવીર્ય [૪૧૪-– બાળ વીર્યનું પ્રતિપાદન-૪૧૯]- બાળજીવનો શસ્ત્રાભ્યાસ-મંત્ર સાધના,માયાવી દ્વારા ઘન અને પ્રાણ હરણ,
અસંયમની માનસિક હિંસા, હિંસાથી વૈર પરંપરા, સંપાયિક કર્મનું સ્વરૂપ [૪૨ – પંડિતોનું અકર્મવીર્ય, બંધન મુક્તથી કર્મબંધ-છેદન, રત્નત્રય સાધનાથી મોક્ષ -૪૨૧] – બાળવાર્યથી દુઃખ અને અશુભ ધ્યાન. [૪૨૨-– અનિત્ય, અમમત્વ, આર્યધર્માચરણ માટે ઉપદેશ -૪૨૪] – ગુરુ નિર્દિષ્ટ ધર્મનું આચરણ, પાપકર્મ પ્રત્યાખ્યાન [૪૨૫] જ્ઞાની પુરુષ આયુષ્યના ક્ષયકાળે સંલેખના કરે. [૪૨ - કાચબાની પેઠે પાપકર્મનો સંકોચ કરે, પાપમય વૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરે -૪૨૯] - ઇન્દ્રિય નિગ્રહ અને કષાય જયનો ઉપદેશ, હિંસા-અદત્ત અને જૂઠને છોડે ૪િ૩૦] અહિંસા – સંવરનો ઉપદેશ [૪૩૧] પાપકર્મનો ત્રિકરણ યોગે નિષેધ [૪૩ર- – મિથ્યાદૃષ્ટિના તપ અને દાનથી કર્મબંધ, સમ્યગૃષ્ટિના તપ-દાનથી કર્મક્ષય -૪૩૪] - તપ પૂજાદિ માટે ન હોય, તપ ગોપવવું, સ્વપ્રશંસા ન કરે, ૪િ૩૫] અલ્પ-ભોજન, પાન, ભાષણ માટે ઉપદેશ, અનાસક્તિ બની સંયમાનુષ્ઠાન કરે [૪૩] ધ્યાન યોગથી અપ્રશસ્ત વ્યાપાર નિષેધ, મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમાનુષ્ઠાન.
– X - X –
અધ્યયન - ૯ - “ધર્મ” ૪િ૩૭– – ધર્મ વિષયક પૃચ્છા અને પ્રત્યુત્તરમાં ધર્મકથન પ્રતિજ્ઞા -૪૩૯] – આરંભ આસક્ત કોઇપણ પરિગ્રહી જીવનું બીજા સાથે વૈર, અનંત દુઃખ [૪૪૦-- પાપ કર્તાને ભાગે કર્મ વેદના અને તેના ધનનો ભોગ સ્વજન કરે -૪૪૨] – કમવદનમાં કોઈનું શરણ નહીં, આરાધના, મમત્વાદિત્યાગ, ધર્માનુષ્ઠાન કરો [૪૪૩- - બાહ્ય-અત્યંતર પરિગ્રહ ત્યાગ, સંયમપાલન -૪૪૭) – જીવોના ભેદ, જીવહિંસા ત્યાગ, અપરિગ્રહી થવા ઉપદેશ
– મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્ત કર્મબંધના કારણ, ત્યાગ-કષાયત્યાગ