________________
७४
૧/પ/ર – આગમ વિષય-દર્શન [૩૩-નરકપાળો દ્વારા થતી વિશેષ વેદના-તીણ શૂળથી વિંધે, સદા બળતું રહેવું, -૩૪૧] – લાઠીનો માર, છોલાવું, બાણ પ્રહાર, કચડ-કાંટાની ભૂમિમાં ચાલવું ઇત્યાદિ [૩૪૨-– ક્રૂર શિયાળથી ખવાવું, અતિ ઉષ્ણ પાણીમાં તરવું, એકાંત દુઃખ સ્થાન -૩૫૧]– ધીરપુરુષો અહિંસા - શ્રદ્ધા - કષાયજયી બને, ચારેગતિ નિવારે
—X
—
X—
અધ્યયન - ૬ - વીરસ્તુતિ [૩પ૨] શ્રી વીરની ઓળખ અંગે બ્રાહ્મણ – ગૃહસ્થ – પરતીર્થિનો પ્રશ્ન [૩પ૩] ભ૦ મહાવીરના જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક જિજ્ઞાસા [૩૫૪- –ભામાવપ્રાણીનાદુઃખનાજ્ઞાતા,અષ્ટકર્મનાશકષિ,તપસ્વી, ઉપયોગવંત, -૩૬૦] અનંત જ્ઞાનાદિ, યશસ્વી, ધર્મકથી, આત્મલીન, નિર્ભય આદિ અનેક ગુણ સંપન્ન [૩૧-– મેરુપર્વતનું વર્ણન, મેરુ આદિની ઉપમાથી ભ૦ વરની શ્રેષ્ઠતાનું કથન -૩૬૮] – સર્વોત્તમ ધર્મ-દર્શન, શુકલ ધ્યાની, સિદ્ધિ ગતિને પ્રાપ્તકર્તા [૩૬૯- – શાલ્મલી વૃક્ષ અને નંદન વનની ઉપમાથી ભo વીરના જ્ઞાનચારિત્રની શ્રેષ્ઠતા -૩૭૫] - મેઘગર્જના, ચંદ્ર, ચંદનાદિ ઉપમાથી ભ૦ વીરના મુનિપણાની શ્રેષ્ઠતા
–સ્વયંભૂરમણ સમુદ્ર, ધરણેન્દ્ર આદિ ઉપમાથી ભવીરની સર્વોપરિતા –અભયદાન, બ્રહ્મચર્ય, અનુત્તર વિમાનાદિ ઉપમાથી ભoના જ્ઞાનાદિ ગુણકથન
– X -X— અધ્યયન - - “કુશીલ પરિભાષિત” [૩૮૧- -અવનિકાયની ઓળખ, તેનો હિંસકતે-તે યોનિમાં ઉત્પન્ન થઈવેદના ભોગવે -૩૮૪] – કર્મના ફળ અવશ્ય ભોગ્ય [૩૮૮-– અગ્નિકાયનો આરંભ અને તેનાથી નિવર્તવાનો ઉપદેશ -૩૯૦] – વનસ્પતિ કાયની હિંસા, આહિંસાનું ફળ, [૩૯૧] માનવભવ અને બોધિની દુર્લભતા, સુખ એ દુઃખનું કારણ [૩૯૨- અન્યતીર્થિનો મત - નમત્યાગ, જળ સેવન, યજ્ઞથી મોક્ષ -૩૯૩] સ્વ સિદ્ધાંત - ઉક્ત માન્યતાનું ખંડન, સંસારભ્રમણ વધારે તે વાત [૩૯૪-– જનસેવનથી મોક્ષની માન્યતાનું નિરસન -૩૯૯] - યજ્ઞ હવનથી મુક્તિની મિથ્યા માન્યતાનું નિરસન [૪૦] હિંસાનું ફળ અને અહિંસાનો ઉપદેશ [૪૦૧] આહાર સંચય, સ્નાન, વસ્ત્ર ધોવા, શૃંગારનો નિષેધ [૪૦૨] સ્નાન, કંદ આહાર, મૈથુન નિષેધ [૪૦૩-–રસ લોલુપતા - અસાધુતા છે, સરસ આહાર માટે ધર્મકથાદિનો નિષેધ, -૪૦૬] – સરસ આહાર માટે દાતા-પ્રશંસા નિષેધ, તેનો સંયમ સાર રહિત છે