________________
૭૩
“સૂત્રકૃત” હૃ.૧, અ.૪, ઉ.૧ [૫૯-– સ્વજન આદિ કોઇ પણ સ્ત્રી સાથે એકાંત નસેવે, એકાંતથી થતી હાનિઓ -૨૨]– આત્મહિતાર્થે સ્ત્રી સમીપ ન જવું, [૨૬૩-કુશીલ પુરુષ મિશ્રમાર્ગ દેખાડે, જાહેરમાં શુદ્ધ દેખાઈ ખાનગી પાપ કરે, -૨૭૦] – વ્યલિંગી દુક્ત છુપાવી સ્વપ્રશંસા કરે, સ્ત્રી-પરિજ્ઞ પણ સ્ત્રીથી વશ થઈ જાય,
– સ્ત્રી સંગનિંદકથી પણ ભૂલ થાય, સ્ત્રીનું માયાપણું જાણી વિશ્વાસ ન કરવો [૨૭૧-– ચારિત્રકશ્રાવિકા ધર્મને બહાને સ્ત્રી આવે, અગ્નિ-ઘી દષ્ટાંતે સાધુભ્રષ્ટ થાય -૨૭૪]– ભ્રષ્ટાચારી સાધક પાપને ગોપવે, એ રીતે બે પાપ બાંધે, [૨૭૫-– સુંદર અને આત્મજ્ઞાની સાધુને વસ્ત્ર-પાત્ર આદિનું પ્રલોભન આપે -૨૭૭]- સાધુ આવા સર્વે પ્રલોભન છોડી દે, વિષય પાશ ને મોતનું કારણ જાણે.
(૪) ઉદ્દેશક - ૨ [૨૭૮-- જ્ઞાન વડેભોગમાંથી ચિત્તને ખસેડી લે, છતાં ભોગ ભોગવનાર ક્વા હોય તે-૨૯૫] - ચારિત્રભ્રષ્ટ, આસક્તસાધુનેસ્ત્રીપહેલાભોળવે, પછી નોકર સમાન બનાવી દે
- છરી, ઘન, તેલ, મર્દન, વિલેપન આદિ કાર્ય માટે સાધુને જોડી દે
– આ રીતે ભોગસક્ત પુરુષ સાવદ્ય કાર્યો કરે, ગુલામ જેવી અધમ જીંદગી જીવે [૨૯૬-– ઉક્ત કારણે સાધુ સ્ત્રી પરીચય કે સંસર્ગ છોડી દે, અનેક ભયથી મુક્ત બને -૨૯૯]–સંયમી સાધુ કાયાથી પરક્રિયા છોડે, સ્ત્રી સંપર્ક વજી મોક્ષાનુષ્ઠાન રત રહે
- X-Xઅધ્યયન - ૫ - “નરકવિભક્તિ”
ઉદ્દેશક - ૧ [૩૦૦-– નરકપીડા અંગે પ્રશ્ન, દુર્ગમ અને દુઃખદાયી નરકના સ્વરૂપનું વર્ણન -૩૦૪] – જીવહિંસાથી નરક પ્રાપ્તિ, અદત્તાદાન અને અસંયમથી પણ નરક ગતિ [૩૦૫] પરમાધામીના આક્રોશ વચનથી ભયભીત જીવ [૩૦] જાજ્વલ્યમાન અગ્નિ જેવી ભૂમિમાં દાઝે અને કરુણ વિલાપ કરે [૩૦૭- - વૈતરણી નદીના અનેક દુઃખ, નરકપાલો દ્વારા વિવિધ વેદના -૩૧૨] – ઘોર અંધકાર, જીવનભર બળવું-કપાવું- માર ખાવી આદિ વેદના [૩૧૩-– સંતક્ષણ નરકે છોલાવું, તળાવું, મસળાવું આદિ વેદના -૩૧૭] – ભયંકર શીત - ઉષ્ણ પરીષહ, કરુણ ચિત્કાર સભર નરકો [૩૧૮--- અંગ છેદન, પૂર્વકતુ પાપોનું સ્મરણ, વિષ્ટા-મૂત્રનું ભક્ષણ, -૩૨૬]- શરીરને તોડે, મરોડે, બંધનમાં નાંખે, આદિ અનેક વેદના નરક નિવાસમાં થાય
(૫) ઉદ્દેશક - ૨[૩૨૭- પાપકર્મથી નરકગતિના ભ્રમણ અને દુઃખનું વર્ણન - -૩૩૫] –પરમાધામ દ્વારા અપાતી દારુણ વેદના-ચીરાવું, બળાવુ, મરાવું, આદિ.