________________
૭૨
૧/૩/૩ – આગમ વિષય-દર્શન [૨૨૧] પરાસ્ત અન્યતીથિકના અસભ્ય વચનો [૨૨] પરતીર્થિક સાથેના વાદમાં પ્રસન્નતા, વાદજ્ઞાન અને વિવેક જરૂરી [૨૨૩] નિરોગી સાધુ દ્વારા રોગીની વૈયાવચ્ચે [૨૪] ઉપસર્ગ સહેવા અને સંયમ અનુષ્ઠાન માટેનો ઉપદેશ
(- ઉદેશક - ૪ - “યથાવસ્થિત અર્થ પ્રરૂપણ [૨૨૫-– સિદ્ધિ પ્રાપ્તિના વિવિધ મતથી અજ્ઞાન સાધુને વિષાદ -૨૨૯] - નમિરાજાને અનાહારથી અને રામગુપ્તને આહારથી સિદ્ધિ
- બાહુકને સચિત્ત જળથી અને નારાયણ ઋષિને અચિત્ત જળથી સિદ્ધિ -કોઈને વનસ્પતિ ઉપભોગથી સિદ્ધિ આવી ખોટી ખોટી માન્યતા
– ભારવાહીગર્દભની પેઠે વિષાદ યુક્ત સાધુને જન્મ-મરણના ચક્કર [૩૦] શાક્યાદિ શ્રમણની પ્રરૂપણા સુખથી જ સુખ પ્રાપ્તિ- જિનમાર્ગનો ત્યાગ [૨૩૧] લોહ વણિકના દષ્ટાંતથી જિનમાર્ગ અનુસરવાનો ઉપદેશ [૨૩૨-– ““સુખથી સુખ મળે છે માન્યતાવાળા દ્વારા અહિંસા આદિ પંચાહ્યવસેવન -૨૩૭] – પાર્થસ્થની સ્ત્રી-ભોગ સંબંધિ માન્યતા, મૈથુનમાં દોષ નથી તેવો મત [૨૩૮] સુખાસક્તને પસ્તાવો [૨૩૯) વીર પુરુષ- અસંયમી જીવન ન ઇચ્છે, પછી પસ્તાય નહીં [૨૪] સ્ત્રી વૈતરણી નદી સમાન દુસ્તર [૨૪૧] સ્ત્રી ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૨૪૨] ઉપસર્ગ સહેવા સમુદ્ર સમાન દુસ્તર [૨૪૩] સુવતી ભિક્ષુનું જીવન [૨૪૪] અહિંસાથી શાંતિ અને નિર્વાણ [૨૪૫] રોગી સાધુની સેવા કરવી [૨૪] ઉપસર્ગ સહેવા, સંયમ અનુષ્ઠાન કરવાનો ઉપદેશ
- X - X— અધ્યયન - ૪ - “સ્ત્રી પરિજ્ઞા”
ઉદ્દેશક - ૧ [૨૪૭– સ્ત્રી પરીષહનું વર્ણન -૨૫૧] – છળ કપટ, ગૂઢ શબ્દોથી સ્ત્રી સાધુને ભ્રષ્ટ કરે,
-- નિકટ બેસે, કામોત્પાદક વસ્ત્રો સરખા કરે, અંગોપાંગ દેખાડે, વગેરે [૨૫૨--વાર્તાલાપથી ભોગનિમંત્રણ, કરુણ-વિનિત-મધુરભાવોદેખાડે, પ્રલોભન -૨૫૮] – વિવિધ પ્રકારે વશ કરી સાધુને ઝુકાવે, પછી છુટી ન શકે, પસ્તાવો કરે
- સાધુસ્ત્રી સંસર્ગને કાંટા સમાન જાણી ત્યાગ કરે, સ્ત્રી સાથે વિચરણ ન કરે.