________________
૭૧
સૂત્રકૃત” હૃ.૧, અ.૩, ઉ.૧
અધ્યયન-૩ - “ઉપસર્ગ પરિજ્ઞા”
ઉદેશક-૧-“પ્રતિકુળ ઉપસર્ગ” [૧પ-- શિશુપાળ અને કૃષ્ણના દષ્ટાંતથી, કાયર પુરુષ અને યોદ્ધાની ઉપમાથી - ૧૭] અકુશલ સાધુની ઉપસર્ગ સમયની સ્થિતિનું નિદર્શન [૧૮] શીતપરીષહ - રાજ્યહિન ક્ષત્રીયની ઉપમાથી બોધ [૧૯] ઉષ્ણ અને પિપાસા પરીષહ-પાણી વિનાની માછલીની ઉપમાથી બોધ [૧૭૦-– યાચના, વચન, આક્રોશ પરીષહ અને અસમર્થ પુરુષનો વિષાદ -૧૭૫] – સાધુ અને સન્માર્ગ દ્રોહી – કુવચન વક્તાની કુગતિ [૧૭] દેશ-મશક, તૃણ પરીષહ પીડિત સાધકની કુવિચારણા [૧૭૭] લોચથી પીડિત, કામવિકારથી પરાજિતને જાળમાં ફસાયેલ મત્સ્યની ઉપમા [૧૭૮- વધ પરીષહ, અનાર્ય પુરુષકૃત ઉપસર્ગ - ઘરથી ભાગી નીકળેલ અને -૧૮૦] લુંટાતી વેળા સ્વજનને સ્મરતી કુદ્ધ સ્ત્રીની ઉપમા [૧૮૧] ઉપસર્ગોથી પીડિત અસમર્થ સાધુ-સંયમભ્રષ્ટ બને તે ઉપદેશ.
(૩) ઉદ્દેશક - ૨ - “અનુકૂળ ઉપસર્ગ” [૧૮૨] અનુકૂળ ઉપસર્ગો સહેવા વધુ મુશ્કેલ [૧૮૩- – સ્વજનો દ્વારા વિવિધ પ્રકારના વચનો થકી અનુકૂળ ઉપસર્ગ -૧૯૦] – જ્ઞાતિજનસંગી ભારેકર્મી આત્માનું પ્રવજ્યા છોડી પુનઃ ગૃહાગમન [૧૯૧–– પરિવારજનોના મોહનું બંધન - વૃક્ષ લત્તા અને નવા હાથીની ઉપમા -૧૯૩] – સાગર જેવો દુસ્તર સ્નેહ, અસમર્થ પુરુષને સંસારમાં રખડાવનાર [૧૯૪] સ્વજન સંસર્ગ મહા-આશ્રવ છે, ઘર્મ શ્રવણથી અસંયમી જીવનેચ્છા દૂર કરે [૧૯૫] સ્વજન સંગ-આવર્ત છે. જ્ઞાની તેથી દૂર રહે, અજ્ઞાની ડૂબે [૧૯૬-– રાજા આદિ દ્વારા ભોગ માટે પ્રલોભન -૨૦૦] – સૂવર ને ચોખાના પ્રલોભનની ઉપમાથી સાધુ-પ્રલોભનનું કથન [૨૦૧-– ઊંચા માર્ગથી બળદના પતનની માફક સાધુનું સંયમથી પતન -૨૦૩] –સંયમ, તપના કષ્ટથી વ્યથિત સાધુનું પતન, ભોગાસક્તનું પુનઃ ગૃહાગમન
(૩) ઉદ્દેશક - ૩ - “પરવાદી વચન જન્મ અધ્યાત્મ દુઃખ'' [૨૦૪- સંયમથી કાયર અને યુદ્ધથી કાયરની તુલના -૨૧૦] --- સંયમ ઉદ્યત અને યુદ્ધ-વીરની તુલના [૧૧] આક્ષેપ કરનાર અન્યતીર્થિકો સમાધિ ભાવથી દૂર રહે. [૨૧૨-– અન્યતીર્થિક દ્વારા થતી આહાર અને દાન સંબંધિ ટીકા -૨૧૯] – વાંસના છેડા જેવી આ દુર્બલટીકાનો વિવેકપૂર્ણ ઉત્તર [૨૨] અન્યતીર્થિક દ્વારા સ્વપક્ષ સિદ્ધિ માટેની દલીલ