________________
૭૦
[૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક [૧૩] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે
[૧૩૭] ભક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે [૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા
[૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે [૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪૨] ગુરૂપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩ [૧૪૩] સંવ૨ અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા [૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા
[૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ
[૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા [૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ
[૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ
[૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા
[૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ
૧/૨/૨ - આગમ વિષય-દર્શન
[૧૫૪] સ્તુતિ પૂજાની ઇચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ
[૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદ્ગતિ
[૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઇર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ [૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ
[૧૫૮] અશરણભાવના
[૧૫૯] એકત્ત્વભાવના
[૧૭૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન
[૧૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ
[૧૭૨] સર્વ તીર્થંકરોએ આ ગુણને મોક્ષનું સાધન કહ્યું છે –
[૧૭૩] ત્રિકરણ યોગે અહિંસા પાલન, આત્મહિત પ્રવૃત્તિ, અનિયાણુ, ગુપ્તેન્દ્રિયતા એ સર્વેથી ત્રણે કાળમાં સિદ્ધ પણાની પ્રાપ્તિ
[૧૬૪] ભ૰ મહાવીરના વિશેષણ, તેમના આ ઉપદેશનું કથન