________________
૮૦
૧/૧૫ – આગમ વિષય-દર્શન [૨૦] ઇચ્છારહિત મનુષ્ય માર્ગદર્શક બને, મોહનીય કર્મના અંતે સંસારનો અંત [૨૧] વિષયતૃષ્ણા નાશક અંતાંત આહારથી સંસારનો અંત કરે, મુક્તિગામી બને [૨૨-– દેવગતિ કે મુક્તિ માટે મનુષ્ય જન્મ જરૂરી, માનવભવની દુર્લભતા - ૨૪] – માનવભવ ગુમાવ્યા પછી બોધિ પ્રાપ્તિ દુર્લભ - શુભલેશ્યા થવી કઠીન [૬૨પ- શુદ્ધધર્મ-પ્રરૂપક અને આચરપાલકને ભવભ્રમણ નહોય, મુક્તને અપુનરાગમ - ૨૮] – તીર્થંકર–ગણધર પથદર્શક છે, સંયમથી મુક્તિ, જ્ઞાનથી સંવર-નિર્જરા [૨૯-- પાપકર્મોના અકર્તા જ મુક્ત થાય છે, સંયમથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ - ૩૧] – દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન અને પ્રરૂપણાથી મુક્તિ
અધ્યયન-૧૦-“ગાથા' [૩૨]–અનગાર ગુણ વર્ણન, બ્રાહ્મણ-શ્રમણ-ભિક્ષ-નિર્ગથનું સ્વરૂપ
—X—X— ક શુતસ્કંધ - ૫ - ક
અધ્યયન - ૧ - “પુંડરીક' [૩૩] પુષ્કરિણી (વાવ)માં અનેક કમળ, મધ્ય ભાગે શ્રેષ્ઠકમળ [૩૪-પુષ્કરિણીમાંથી કમળ લાવવા ઇચ્છુકચાર પુરુષો અને તેમનું કાદવમાં ફસાવું - ૩૭] ૧-પૂર્વેથી, ૨-દક્ષિણથી,૩-પશ્ચિમથી, ૪-ઉત્તરથી કમળલેવા જનારનુંવૃત્તાંત [૩૮] કેવળ આહ્વાનથી કમળ બહાર લાવનાર પાંચમા પુરુષનું વૃત્તાંત [૩૯] ભમહાવીર દ્વારા શ્રમણ-શ્રમણીને ઉપરોક્ત ઉદાહરણનું અર્થ-કથન [૪૦] - વાવ તે મનુષ્ય લોક, પાણી તે કર્મ, કાદવ તે ભોગ, કમળો તે મનુષ્યો
– મુખ્ય કમળ તે રાજા, ચાર પુરુષ તે અન્યતીથિકી, કિનારો તે ઉત્તમ ધર્મ
-તટે રહેલ પાંચમો પુરુષ તે ધર્મતીર્થ, શબ્દ તે ધર્મકથા, કમળ ઉદ્ધારતે નિર્વાણ [૪૧] – રાજા, રાજસભા, ધર્મોપદેશ, દેહાત્મવાદ આદિનું સ્વરૂપ નિદર્શન
– દેહાત્મવાદીના જીવ અને શરીર પૃથફ નથી તેમ જણાવતા વિવિધ પ્રશ્નો – દેહાત્મવાદીની પ્રવૃત્તિ અને પ્રરૂપણા - ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત
આદિનો નિષેધ
–પાપકર્મ કરવાની પ્રતિજ્ઞા છતાં દેહાત્મવાદીની પાપપ્રવૃત્તિ, ભોગી જીવન [૪૨] –પૂર્વોક્ત ચાર પુરુષોમાં બીજો પુરુષ તે પંચમહાભૂત વાદી-તેની પ્રવૃત્તિ [૪૩] ત્રીજો ઇશ્વર-કારણવાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરૂપણા અને ભોગી જીવન [૬૪૪] ચોથા નિયતિ વાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરૂપણા અને ભોગી જીવન [૪૫] – આર્ય આદિ લોકોનું સ્વરૂપ, ભિક્ષાવૃત્તિનો સ્વીકાર, એત્વ ભાવના ભાવિત
આભિક્ષુઓનું તત્ત્વદર્શન, અન્ય પદાર્થોનું અત્રાણત્વ, લોકનું જીવાજીવજ્ઞાન [૬૪] ગૃહસ્થ અને તીર્થિકનું સાવદ્ય જીવન, શ્રમણનું નિરવદ્ય જીવન