________________
‘‘આચાર’’- શ્રુ.૨, ચૂ.૧ (અ.૬), ઉ.૧ · પાત્ર યાચના વિધિ
– સમયાવધિથી ન લે, લેપ કરીને આપે તો ન લે,
– સચિત્તાદિ ખાલી કરીને આપે તો ન લે, ભોજનયુક્ત પાત્ર ન લે પાત્ર પ્રતિલેખનાદિ કરીને લે, પાત્રની પ્રમાર્જના કરે (૬) ઉદ્દેશક - ૨
[૪૮૭] પાત્ર પડિલેહણ – પ્રમાર્જન બાદ ભિક્ષાર્થે જવું
[૪૮૮] – પાણી ગ્રહણ વિધિ, અપ્રાસુક પાણી આવી જાય તો પરઠવવાની વિધિ – ભિક્ષા, સ્વાધ્યાય, થંડીલ આદિ સ્થાને જતા નવા પાત્ર સાથે જ રાખે – વરસાદ, ધુમ્મસ, આદિમાં બધા પાત્ર સાથે રાખવાનો નિષેધ
— X — X
ચૂલિકા-૧- (અધ્યયન-૭) ‘અવગ્રહ પ્રતિમા” ઉદ્દેશક-૧
[૪૮૯] - અદત્તા દાનનો સર્વથા નિષેધ
– સહવર્તી સાધુના દંડ વગેરે પણ આજ્ઞાપૂર્વક જ લે [૪૯૦] – અવગ્રહ યાચના વિધિ
– આગંતુક સ્વ સમાચા૨ી વાળા સાધુ પરત્વેની વિધિ [૪૯૧] — પોતે લાવેલા પાટ-પાટીયાના ઉપભોગ માટે આગંતુક સાધુને નિમંત્રણ ~ સોય, કાતર આદિને પરત કરવાની વિધિ
[૪૯૨] સાધુ નિમ્નોક્ત સ્થાનની આજ્ઞા ન લે, – ત્યાં રહેવાથી થતી હાનિ
-
– સજીવભૂમિ, સ્તુપ આદિ, કાચા મકાન, ઊંચે સ્થાને બાંધેલ મકાન, - ગૃહસ્થ આદિ રહેતા હોય તે સ્થાન, ગૃહસ્થ ગૃહમધ્યેથી માર્ગવાળા સ્થાન ભિત ચિત્રો વાળા સ્થાન
૩
(૧) ઉદ્દેશક - ૨
[૪૯૩] – સ્થાન અધિષ્ઠાતા કે સ્વામીની આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કરે
– પૂર્વેથી રહેલા શ્રમણાદિની વસ્તુ ખસેડે નહીં, અપ્રિય વ્યવહાર ન કરે [૪૯૪] આમ્ર (કેરી) – શેરડી-લસણના વનમાં સ્થાન યાચના પછી રહેવાની વિધિ –અપ્રાસુક (જીવાકુલ) કેરી, શેરડી, લસણ લેવાનો નિષેધ
- પ્રાસુક (અચિત્ત) કેરી, શેરડી, લસણ લેવાની વિધિ
[૪૯૫] અવગ્રહ પ્રતિજ્ઞાના સાત ભેદ
-- આજ્ઞાકાળ પર્યન્ત જ રહેવું, અન્ય માટે નિર્દોષ સ્થાન યાચી ત્યાં રહેવું,
– અન્ય માટે સ્થાન યાચે પણ પોતે ન રહે, ફક્ત પોતા માટે જ સ્થાન યાચે
-
- અન્ય માટે આજ્ઞા ન માંગે પણ અન્યએ યાચેલ સ્થાનમાં રહેવું