________________
૬૪.
૨/૧/૨ – આગમ વિષય-દર્શન -વાચિત સ્થાને શવ્યાસંસ્તાર કહશે તો શયન કરશે, નહીંતો ઉત્કટુક આસન
– યાચિત સ્થાને શિલા કે કાષ્ઠપાટ હશે તો શયન, નહીં તો ઉત્કટુક આસન [૪૯] પાંચ પ્રકારના અવગ્રહ-દેવેન્દ્ર, રાજ, ગૃહ, સાગારિક, સાધર્મિક
ચૂલિકા-૨ - (અધ્યયન-૮) [૧] “સ્થાન વિષચક” [૪૯૭] – જીવજંતુવાળા સ્થાને રહેવાનો નિષેધ
– શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ-૩૯૮, ૩૯૯) મુજબ - સ્થાન પ્રતિજ્ઞા ચાર પ્રકારે – ભીંત આદિનો ટેકો લઇશ પણ શરીરનો સંકોચ-પ્રસાર નહીં કરું – શરીરનો સંકોચ-પ્રસાર કરીશ પણ ભ્રમણ નહીં કરું – શરીરનો સંકોચ-પ્રસાર કે ભ્રમણ કશું જ નહીં કરું – શરીરના મમત્વનો ત્યાગ કરીને સ્થિર રહીશ
– x-xચૂલિકા-૨- (અધ્યયન-૯) [૨] “નિષિધિકા-વિષચક'' [૪૯૮] – જીવજંતુવાળા સ્થાને સ્વાધ્યાય નિષેધ
– શેષવર્ણન શયા અધ્યયન (મૂલ ૩૯૮, ૩૯૯) મુજબ – બે કે તેથી વધુ સાધુ સ્વાધ્યાય ભૂમિમાં જાય તો આલિંગનાદિ ન કરે.
– X -X – ચૂલિકા-૨ - (અધ્યયન-૧૦) [૩] “ઉચ્ચાર-પ્રશ્રવણ વિષયક' [૪૯] -મળ-મૂત્રની તીવ્રબાધા સમયે વસ્ત્ર, પાત્ર ન હોય તો બીજા સાધુ પાસે યાચે
-જીવાકુલ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે પણ નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે – એક કે અનેક સ્વધર્મી માટે બનેલ શૌચ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે – શ્રમણાદિને ગણીને કે શ્રમણ સમૂહ માટે બનેલ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગે -પુરુષાન્તરત હોય તો મળ-મૂત્ર ત્યાગ કરવો કલ્પ – કૃતાદિ દોષયુક્ત, કંદાદિનું સ્થાનાંતર થયેલ, અનેક પદાર્થો હોય તેવી
ભૂમિમાં કે સજીવ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે [૫૦૦] – મળ-મૂત્ર ત્યાગ કરવો ક્યાં ક્યાં ન કહ્યું -
-જ્યા કંદાદિ ફેંકતા હોય, જ્યાં ઘઉં વગેરે ધાન્ય વિખરાયેલું હોય, -જ્યાં કચરા ના ઢગ હોય, ભોજન સ્થાન, શ્મશાન, બગીચા, અટ્ટાલિકા,
ત્રણ રસ્તા, ચાર રસ્તા, કોલસાની ભઠ્ઠી, જળાશય, ખાણ, ખેતર વગેરે સ્થાનોમાં [૫૦૧] એકાંત સ્થાને મળ-મૂત્ર ત્યાગ કરવાની વિધિ
–એકાંત સ્થાન હોય, કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, તે સ્થાનમાં – અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે કે પરિષ્ઠાપન કરે.