________________
૨૧/પ/૧ - આગમ વિષય-દર્શન – દષ્ટ વસ્ત્રનો મનો સંકલ્પ કરી ગ્રહણ કરવું –પરિભક્ત વસ્ત્ર ગ્રહણ કરવું – તુચ્છ પ્રાન્ત વસ્ત્ર ગ્રહણ કરવું - વસ્ત્ર ગ્રહણ વિધિ, - ગૃહસ્થ સમયની અવધિ આપે તો ન કલ્પ – પશ્ચાત્ કર્મ યુક્ત, સુગંધિત કરે, ધોઈને આપે આદિ દોષ વાળું ન કલ્પ
– વસ્ત્ર ગ્રહણ કરતા પહેલા તેનું પ્રતિલેખન કરે [૪૮૧] – જીવાદિ વ્યાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે
- અત્યંત જીર્ણ, અધ્રુવ કે દાતાની રુચિ રહિતનું વસ્ત્ર ન કલ્પ – જીવાદિ રહિત, પ્રમાણોપેત, ટકાઉ, દાતાની ઇચ્છાનુસારનું નિર્દોષ વસ્ત્ર કહ્યું
– વસ્ત્ર સુગંધિત ન કરે, ધોઈને નવા દેખાડવા પ્રયત્ન ન કરે. [૪૭૨] વસ્ત્ર સુકાવવાની વિધિ
(૫) ઉદ્દેશક - ૨ - “વસ્ત્ર ધારણ વિધિ” [૪૭૩] – વસ્ત્ર જેવું પ્રાપ્ત થાય તેવું જ ધારણ કરવું
– વસ્ત્ર ધોવા - રંગવાનો નિષેધ
– ભિક્ષાર્થે - સ્વાધ્યાયાર્થે કે સ્થડિલ ભૂમિમાં જતા બઘાં વસ્ત્રો સાથે રાખે [૪૮૪] – પડિહારી વસ્ત્ર પરત કરવાની વિધિ
– પડિહારી વસ્ત્ર માયાપૂર્વક યાચના નિષેધ [૪૮૫ – સુંદર વસ્ત્રને ખરાબ અને ખરાબ વસ્ત્રને સુંદર ન કરે
– અન્ય વસ્ત્રપ્રલોભનથી સ્વ વસ્ત્રનોવિનિમય ન કરે કે મજબુત વસ્ત્ર ફડે નહીં. – વસ્ત્ર લુંટાવાના ભયથી ઉન્માર્ગ ગમન ન કરે – ચોર વગેરેના ઉપદ્રવ સમયે સમભાવ ધારણ કરે
- X-X— ચૂલિકા-૧ (અધ્યયન-૬) “પાષણા'
ઉદ્દેશક - ૧ - [૪૮] પાત્ર ગ્રહણ અને ધારણ વિધિ
– ત્રણ પ્રકારના પાત્ર - સાધુ એક જ પાત્ર રાખ, પાત્ર યાચનાર્થે અર્ધા યોજનથી દૂર ન જય, – એક કે અનેક સાધર્મિકના ઉદ્દેશથી બનેલ પાત્ર લેવાનો નિષેધ – શ્રમણ સમૂહને આશ્રીને કે ગણતરી કરીને બનેલ પાત્ર લેવાનો નિષેધ - બહુમૂલ્ય પાત્ર કે બહુમૂલ્ય બંધનથી બાંધેલ પાત્ર લેવાનો નિષેધ – પાત્ર પ્રતિજ્ઞા ચાર-કોઈ એક પાત્ર, દષ્ટપાત્ર, તુચ્છપાત્ર, પરિભક્ત પાત્ર