________________
“આચાર''- શ્રુ.૨, ચૂ.૧ (અ.૪), ઉ.૧
- સોળ પ્રકારના વચનનો વિવેકપૂર્ણ ઉપયોગ – ચાર પ્રકારની ભાષા (ત્રિકાલ વર્તી સર્વતીર્થકરોની સમાન પ્રરૂપણા)
– ભાષાનું પુદ્ગલ સ્વરૂપ [૪૭] – ભાષાનું સૈકાલિક સ્વરૂપ
– સાવદ્ય,કર્કશ, કટુ આદિ ભાષાનો નિષેધ
- નિરવદ્ય યાવત્ અહિંસક- સત્ય-વ્યવહાર ભાષાના પ્રયોગનું વિધાન [૪૬૮] પુરુષાદિને બોલાવવા વપરાતી ભાષાની વિધિ [૪૯] - આકાશ આદિને દેવ કહેવાનો નિષેધ
– વર્ષા, ધાન્ય આદિ થવા કે ન થવા વિશેની ભાષા પ્રયોગનો નિષેધ – રાજના જય-વિજય સંબંધિ કથનનો નિષેધ – આકાશ, વર્ષા, રામ વગેરે સંબંધિ વિવેકપૂર્ણ ભાષાપ્રયોગ વિધિ
(૪) ઉદ્દેશક - ૨ - “ક્રોધાદિ ઉત્પત્તિવર્જન' [૪૭] – ગંડી-કુષ્ટી-લંગડો ઇત્યાદિ ભાષા પ્રયોગ નિષેધ
– ક્રોધ ઉત્પન્ન ન કરાવે તેવા ભાષા પ્રયોગનું વિધાન
– કોટ-કિલ્લો આદિ જોઇને સાવદ્ય ભાષા ન બોલે પણ નિરવદ્ય ભાષા બોલે [૪૭૧] આહાર સંબંધે સાવદ્ય ભાષા નિષેધ, નિરવદ્ય ભાષા પ્રયોગ વિધાન [૪૭૨] – મનુષ્ય, પશુ, પ્રાણી, વૃક્ષ, ફળ, ધાન્ય આદિ સંબંધે સાવદ્યભાષા નિષેધ
– મનુષ્ય, પશુ આદિ સર્વે સંબંધે નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૩] – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધે સાવદ્ય ભાષા નિષેધ
– શબ્દાદિ વિષયોમાં નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૪] ક્રોધાદિનો ત્યાગ કરી નિર્દોષ ભાષા બોલવાનો ઉપદેશ
-X —X— ચૂલિકા-૨ - (અધ્યયન-૫) - “વઐષણા”
ઉદ્દેશક - ૧ - “વસ્ત્ર ગ્રહણ વિધિ” [૪૭] – છ પ્રકારના વસ્ત્ર
- સાધુ માટે એક વસ્ત્રનું વિધાન, સાધ્વી માટે ચાર વસ્ત્રનું વિધાન [૪૭] વસ્ત્રાર્થે અર્ધ યોજનથી દૂર જવાનો નિષેધ [૪૭૭] વસ્ત્ર ગ્રહણ વિધિ અને નિષેધ (આહાર ગ્રહણ વિધિ અનુસાર-) ૪િ૭૮] સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ આદિ વસ્ત્ર ગ્રહણ નિષેધ અને વિધિ [૪૭૯] બહુમૂલ્ય કે ચામડા આદિના વસ્ત્ર આદિનો નિષેધ [૪૮૦] – ચાર પ્રકારે વસ્ત્ર પ્રતિજ્ઞા પૂર્વક વસ્ત્ર યાચના કરે - ગ્રહણ કરે
- છ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ એકનો સંકલ્પ યાચના-સ્વાભાવિક પ્રાપ્તિ