________________
so
૨/૧/૩/૧ – આગમ વિષય-દર્શન ૪િ૫૨] – કૂતાદિ દોષયુક્ત કે બહુ દૂર જનારી નૌકામાં બેસવાનો નિષેધ
– તિર્યગામિની નૌકામાં બેસવાનું વિધાન અને બેસવાની વિધિ [૪પ૩] નૌકામાં બેસવાની વિધિ - કર્તવ્ય અકર્તવ્ય.
(૩) ઉદેશક - ૨ [૫૪] નાવમાં બેસેલ સાધુ ગૃહસ્થ કથિત ઉપકરણ ગ્રહણ ન કરે [૪૫૫] નાવમાં બેસેલ સાધુને કોઈ કારણે ફેંકી દે તો સાધુએ કરવાનું કર્તવ્ય [૪૫] નાવમાંથી પાણીમાં ફેંકાઈને તણાતા સાધુ શું કરે તે વિધિ [૪૫૭] વિહારમાં ચાલતા ચાલતા વાત કરવાનો નિષેધ [૪૫૮] પાણીમાંથી જવાનું થાય તો કઈ રીતે જવું તે વિધિ [૪૫] – વિહાર કરતા કીચડવાળા પગ થાય તો સચિત્ત ઘાસ આદિથી સાફ ન કરે
– વનસ્પતિકાય હિંસા થાય તે માર્ગે ન ચાલે -ખાડા, ટેકરા આદિ હોય તેવા માર્ગન વિચરે, જવું જ પડે તે કઈ રીતે જવું? – ધાન્યના ગાડાં જતા હોય તે માર્ગે જવાનો નિષેધ
- ફોજનો પડાવ હોય તે માર્ગે જવાનો નિષેધ, જવું જ પડે તો ઉપસર્ગ સહે [૪૬] માર્ગમાં કોઈ પથિક પ્રશ્નો પૂછે તો સાવદ્ય પ્રશ્નોના ઉત્તર ન આપે
() ઉદ્દેશક- ૩ [૪૬૧] -ગઢ, કિલ્લો, ખાઈ વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ
– કચ્છ, તળેટી, નદી વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ
- ઉક્ત રીતે જોતા કે દેખાડીને ચાલતા મૃગ આદિ પ્રાણિઓ ભયભીત બને [૪૨] – આચાર્ય, ઉપાધ્યાય આદિનેહાથ વગેરે સ્પર્શ થાયતે રીતે ચાલવાનો નિષેધ
– આચાર્યઆદિ પથિકોના પ્રશ્નોના ઉત્તર આપતા હોય તો વચ્ચે ન બોલે
– એજ રીતે રત્નાધિક ને સ્પર્શીને ન ચાલે કે વાર્તાલાપમાં વચ્ચે ન બોલે [૪૩] પ્રતિપથિકના પ્રશ્નો સમયે સાધુ નિરૂત્તર રહે તેવા પ્રશ્નો.
– મનુષ્ય પશુ આદિ સંબંધે, જલજ કંદ આદિ સંબંધે, ઘાન્ય ગાડી સંબંધે.
– લશ્કરી છાવણી સંબંધે, ગામ આદિના અંતર સંબંધે, માર્ગ સંબંધે [૪૪] – ઉન્મત્ત સાંઢ આદિ જે માર્ગમાં હોય તે માર્ગે જવાની વિધિ
- ચૌરાદિ ઉપદ્રવ વાળા માર્ગ પસાર કરવાની વિધિ [૪૫] વિહારમાં સાધુના ઉપકરણ ચોર છીનવી લેતો સમાધિ ભાવ રાખવો
-X -X - ચૂલિકા-૨ (અધ્યયન-૪) - “ભાષા જાત”
ઉદેશક - ૧ - “વચન વિભક્તિ” [૪૬] – ક્રોધાદિયુક્ત કઠોર વચનનો નિષેધ