________________
૫૯
આચાર”- શ્રુ.૧, ચું.૧ (અ.૨), ઉ.૩ [૪૨૭- – નિમ્નોતિ કારણનો સંભવ હોય ત્યાં નિવાસ – આદિનો નિષેધ -૪૩૨] – ગૃહસ્થના ઘરમાં ગૃહક્લેશ
- ગૃહસ્થના ઘરમાં તૈલ આદિ મદન, સુગંધી પદાર્થોથી અભંગનાદિ – ગૃહસ્થના ઘરમાં પરસ્પર સ્નાનાદિ, જળક્રિડા
- ગૃહસ્થના ઘરમાં નગ્ન-અર્ધનગ્ન સ્ત્રી, વિકારવર્ધક ભિંતચિત્રો [૪૩૩] - કેવો સંથારો ન લેવો?
જીવજંતુ વાળો હોય, ભારે હોય, અપડિહારી હોય, શિથિલ બંધવાળો હોય
– ઉક્ત દોષ રહિત સંથારો દાતા આપે તો ગ્રહણ કરે [૪૩૪- સંથારાની ચાર પ્રતિજ્ઞા -૪૩૬]– સંથારાનું ચોક્કસ નામ આપીયાચના કરે, “આમાંનો કોઇ એક” એ રીતે
– ઉપાશ્રયમાં વિદ્યમાન સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટક આસને રહે
– શિલા કે કાષ્ઠ સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટુક આસને રહે [૪૩૭] પ્રતિજ્ઞાવંત શ્રમણ અન્યોન્ય અનુમોદના ભાવે રહે, નિંદા ન કરે [૪૩૮- સંથારો પરત કરવાની વિધિ-૪૩૯] - જીવજંતુ સહિત સંથારો પરત ન કરે, જીવજંતુ રહિત પરત કરે. [૪૦] મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું પ્રતિલેખન કરે, ન કરવાથી થતા દોષો [૪૧] આચાર્ય આદિનું શય્યા સ્થળ છોડી અન્યત્ર સંથારા ભૂમિ શોધે, પ્રમાર્જના કરે [૪૪૩] – પરસ્પર સ્પર્શ ન થાય તે રીતે શયન કરે
–મુખ ઢાકીને ઉચ્છવાસ આદિ પ્રવૃત્તિ કરે
– મળદ્વાર પર હાથ રાખીને અપાનવાયુ છોડે [૪૪૪] સમ-વિષમ શયામાં સમભાવ રાખવો
– X -X — ચૂલિકા-૧- (અધ્યયન - ૩) “ઇ”
ઉદ્દેશક-૧[૪૪૫ વર્ષાકાળમાં વિહાર નિષેધ [૪૪] વર્ષાવાસની સ્થળ પસંદગી – કયાં કરવું - કયાં ન કરવું [૪૭] વર્ષાવાસ પશ્ચાત્ પણ જીવ-જંતુ યુક્ત માર્ગ હોય તો વિહાર-નિષેધ [૪૪૮] ગામાનુગામ વિચરતા જયણા પૂર્વક વિહાર કરે
– જીવાકુલ માર્ગે ન જાય, અન્ય માર્ગે ચાલે, અન્ય માર્ગાભાવિહાર-વિધિ [૪૪૯] મ્યુચ્છ કે અનાર્યઆદિ ઉપદ્રવવાળા માર્ગે વિહાર ન કરે, અન્ય માર્ગે કરે [૪૫૦ અરાજક આદિ પ્રદેશમાથી થઈ ન વિચરે પણ અન્ય માર્ગે વિચરે [૪૫૧] લાંબી અટવીવાળા માર્ગે ન જાય, તે માર્ગે જવાથી થતી હાનિ