________________
૫૮
૨/૧/૨/૧ - આગમ વિષય-દર્શન [૪૦૨- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા આદિનો નિષેધ, તેથી થતી હાનિ -૪૦૫] - આવા ઉપાશ્રયમાં નોકરો વગેરેના કલહનો સંભવ
– અગ્નિકાય આરંભનો સંભવ – અલંકૃત તરુણીને જોઈને મનમાં વિકાર ઉદ્ભવી શકે - તેજસ્વી પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી સ્ત્રી વર્ગનું મૈથુન માટે નિમંત્રણ શક્ય.
(૨) ઉદ્દેશક - ૨ - [૪૦૬- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા-આદિનો નિષેધ -૪૦૯] – સાધુની પરસેવાદિ દુર્ગધ પ્રત્યે શૌચવાદી ગૃહસ્થને ધૃણા આદિ થાય
– સરસ ભોજનો જોઈ આસક્તિ થાય – લાકડાનું છેદનભેદન, અગ્નિકાયારંભ થાય
– રાત્રિના દ્વાર ખોલવાથી ચોર પ્રવેશનો સંભવ [૪૧૦] - જીવજંતુવાળા ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં ન રહે
– જીવજંતુ રહિત ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં પ્રમાર્જનાદિ કરી રહે [૪૧૧] સ્વધર્મીનું આવાગમન વિશેષ હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૨] માસકલ્પ કે ચાતુર્માસ રહ્યા હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૩] ઉક્તસ્થાનમાં શધ્યા-શ્રમણાદિના સામાન્ય સ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૪] અભિક્રાંત શયા-શ્રમણાદિના સામાન્યસ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૫] અનભિક્રાંત શયા- ઉક્તસ્થાનમાં પહેલેથી કોઇ અન્યમતી ન હોય તો નિષેધ [૪૧] વર્મક્રિયા વસતિ-સ્વ વસતિ સાધુને આપી, બીજે મકાન બનાવે તો નિષેધ [૪૧] મહાવર્મક્રિયા-શ્રમણાદિની ગણતરી કરી બનાવેલ વસતિમાં રહેવાનો નિષેધ [૪૧૮] સાવઘક્રિયા વસતિ - માં રહેવાનો નિષેધ [૪૧] મહાસાવધક્રિયા વસતિમાં રહેવાનો નિષેધ [૪૨] અલ્પક્રિયા વસતિમાં રહેવાનું વિધાન
(૨) ઉદ્દેશક - ૩ [૪૨૧] ઉપાશ્રયના દોષોનું કથન અને તેની યથાર્થતા [૪૨૨] બહુ નાના ધારવાળા કે અનેક શ્રમણાદિ રહ્યા હોય તે ઉપાશ્રયનો નિષેધ [૪૨૩] ઉપાશ્રય-યાચના વિધિ [૪૨] –શધ્યાત્તરના નામ ગોત્ર પુછવા
– શય્યાતરના આહારનો નિષેધ [૪૨૫] ગૃહસ્થ સંસર્ગયુક્ત - અગ્નિકાય અપ્લાય આરંભવાળી વસતિનો નિષેધ [૪૨] ગૃહસ્થ ગૃહ મધ્યે આવાગમન માર્ગયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ