________________
“આચાર''- શ્રુ.૧, ચૂ.૧ (અ.૧), ઉ.૧૦
(૧) ઉદેશક - ૧૦ [૩૯] શ્રમણ સમૂહને માટે પ્રાપ્ત-આહાર વાપરવાની વિધિ [૩૧] સમનોજ્ઞ આહાર છુપાવવાનો નિષેધ [૩૨] – શેરડી વગેરે અલ્પખાદ્ય અધિકત્યાજ્ય પદાર્થ ગ્રહણ નિષેધ
– બહુ અસ્થિક, આદિ પદાર્થ ગ્રહણ - પરિભોગ વિધિ [૩૩] અપ્રાસુકમીઠું ગ્રહણ ન કરે, આવી જાય તો શું કરવું તેની વિધિ
(૧) ઉદેશક - ૧૧ [૩૯૪] રોગી નિમિત્તે મળેલ આહારસંબંધે માયા કરવાનો નિષેધ [૩૯૫] રોગી નિમિત્તે અપાયેલ આહાર માટે મિથ્યા અંતરાયની વાતનો નિષેધ [૩૯] પિંડેષણા - પાનૈષણાના સાત-સાત ભેદ
–અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર, લિપ્ત હાથ-લિપ્ત પાત્ર, ચતુર્ભાગી – પશ્ચાત્ કર્મ દોષ રહિતતા – ભોજન પૂર્વે ધોયેલા હાથ સૂકાય પછી આહાર લેવો. - ગૃહસ્થ પોતા કે બીજા માટે પાત્રમાં ગ્રહણ કરેલ આહાર આપે તો લેવો.
- તુચ્છ-પ્રાન્ત આહાર ગ્રહણ કરવો. [૩૯૭] પ્રતિમાપારી શ્રમણ પણ અન્ય શ્રમણની નિંદા ન કરે.
——X —-X – ચૂલિકા-૧ (અધ્યયન-૨) “શષણા
ઉદ્દેશક - ૧ [૩૮] સાધુ માટે કલ્ય-અકલ્પ ઉપાશ્રય
- પક્ષીઓના ઈડા આદિ હોય, એક કે અનેક સ્વધર્મી કેસ્વધર્મીણી નિમિત્તે બનેલ હોય, શ્રમણોની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો શિક ઉપાશ્રય હોય, સાધુ નિમિત્તે સુધારણા-મરામત આદિ કરાયેલ હોય તે સર્વેઅકલ્પ.
– પક્ષીઓની ઈડા આદિથી રહિત, દૈશિકાદિ દોષરહિત ઉપાશ્રય કચ્છ. [૩૯૯] – સાધુ માટે મધ્ય – અકથ્ય ઉપાશ્રય
- સાધુ નિમિત્તે કંઈ પણ પરિવર્તનાદિ કરાયેલ હોય, કંદમૂલ આદિનું સ્થાનાં
તર કરેલ હોય, પાટ-પાટીયા આદિ સ્થાનાંતર કર્યા હોય તો અકલ્ય - આવા પરિવર્તન કે સ્થાનાંતર પછી બીજાએ ઉપયોગમાં લીધેલ ઉપાશ્રય
હોય તો પ્રતિલેખન -પ્રમાર્જન બાદ જયણાપૂર્વક શય્યા સ્વાધ્યાયાદિ સર્વેલ્થ. [૪૦] – બહુ ઊંચા મકાન આદિમાં રહેવાનો નિષેધ અને રહેવાથી થતી હાનિ
– જો રહેવું પડે તો કઈ રીતે રહેવું તેની વિધિ [૪૦૧] સ્ત્રી, પશુ આદિથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ, તેથી થતી હાનિ