________________
પs
૨/૧/૧/- આગમ વિષય-દર્શન [૩૭] આહાર દાતા અવિધિથી આપે તો લેવાનો નિષેધ અને ગ્રહણ વિધિ [૩૬૮] સચિત્ત, સચિત્ત સ્પર્શયુક્ત કે અર્ધપક્વ આહાર ગ્રહણ નિષેધ [૩૯] ભૂત-વર્તમાન કે ભાવિમાં સચિત્ત પિષ્ટ મીઠાના ગ્રહણનો નિષેધ [૩૭૦] અગ્નિ ઉપર રાખેલ આહાર ગ્રહણ નિષેધ.
(૧) ઉદેશક - ૭ - [૩૭૧] ઊંચા કે નીચા સ્થાનેથી આપે તે આહાર ગ્રહણ નિષેધ [૩૨] – માટી આદિનું આચ્છાદિન તોડીને આપેલ આહાર ગ્રહણ નિષેધ
– પૃથ્વી, પાણી કે અગ્નિ ઉપર રાખેલ આહાર-ગ્રહણ નિષેધ [૩૭૩] અતિ ઉષ્ણ આહારને ઠંડો કરીને આપે તો ગ્રહણ નિષેધ [૩૭૪] વનસ્પતિ કે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ નિષેધ [૩૭૫] પાણી ગ્રહણ કરવાની વિધિ [35] – સચિત્ત પૃથ્વી વગેરે પર રાખેલ છે તેવા વાસણોથી આપેલ પાણી ન લે - સચિત્ત પૃથ્વી વગેરેથી મિશ્ર થયેલ પાણી નલે.
(૧) ઉદ્દેશક - ૮[૩૭૭] પાણી વિશે વિશેષ - આંબા વગેરેનું સચિત્ત પાણી ન લે. [૩૭૮] અન્ન-પાણીને આસક્તિ પૂર્વકનસુંઘે [૩૭૯- અશસ્ત્ર પરિણત-અપક્વ ને અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે વસ્તુઓ-૩૮૨] – કંદ, પીપર, આદુ, કપિત્થ, ઊંબર વગેરે
–આમડાગ, સડેલો ખોળ, જુનુ મધ વગેરે – શેરડીના ટુકડા, અંક કારેલા, સિંધોડા, કમળ વગેરે – અઝબીજાદિ, કંદલી ગર્ભ, ખજુર ગર્ભ વગેરે - લસણઆદિ, અસ્તિક ફળ, ફણસ, શ્રીપર્ણી વગેરે અપ્રાસુક એવી આ સર્વે વસ્તુ મળે તો પણ ગ્રહણ ન કરે તે આચાર છે.
(૧) ઉદ્દેશક - ૯ - [૩૮૩અનેષણીય - અપ્રાસુક આહાર - નિષેધ (દેસિકાદિ પૂર્વ પશ્ચાત્ દોષ) [૩૮૪] સ્વકલ કે સ્વશુર કુલમાં આહાર-યાચના નિષેધ [૩૮૫] માંસાદિ રંધાતા હોય ત્યાં આહારર્થે ગમન નિષેધ (ગ્લાન માટે અપવાદ) [૩૮] આહાર-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગધી બંને આહારમાં સમભાવ) [૩૮] પાણી-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગધી બંને પાણીમાં સમભાવ) [૩૮૮] અધિક-આહાર વાપરવાની વિધિ [૩૮] કોઇકને માટે રાખેલ આહાર ગ્રહણ કરવાની વિધિ