________________
૫૫
આચાર''- શ્ર.૧, ચૂ.૧ (અ.૧), ઉ.૩
(૧) ઉદ્દેશક - ૩ - [૩૪૮- સંખડિ (જમણવાર)માં જવાના નિષેધનું કારણ -૩૫૦] – રોગાત્પત્તિ, કર્માશ્રવ, દુર્ગતિ, અનેક પ્રકારે હાનિ
– નિર્દોષગવેષણા અભાવ, સદોષ આહાર ગ્રહણ, માયા [૩પ૧] સંખડિ સમયે કોઈ ગામ કે નગરમાં પણ ન જવું - અનેક દોષ સંભવ [૩પ૨] શંક્તિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ [૩પ૩] ગૃહસ્થઘર, સ્વાધ્યાયભૂમિ, જીંડીલભૂમિ, વિહારમાં ગમનાગમન
સમયે સર્વે ધર્મોપકરણ સાથે જ રાખે [૩૫૪] વર્ષા, ઘુમ્મસ, વંટોળ આદિ સમયે ગૃહસ્થના ઘર, સ્વાધ્યાય ભૂમિ,
અંડિલભૂમિ, રામાનુગામ વિચરણ આદિમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ [૩૫૫] ચક્રવર્યાદિ નિર્દિષ્ટકુળમાં અશનાદિ માટે જવાનો નિષેધ
(૧) ઉદ્દેશક - ૪ - [૩૫] – અપવાદ માર્ગે પણ કઈ સંખડિમાં ન જવું?
-માંસાદિ ભોજન હોય, જીવ વ્યાપ્ત માર્ગ હોય, શ્રમણાદિ ભીડથી પ્રવેશનિર્ગમન મુશ્કેલ હોય, સ્વાધ્યાય ન થઈ શક્તો હોય ત્યાં ન જવું
– આવો દોષ ન હોય તો જવાનુ વિધાન [૩૫૭] દોહવાતી ગાય હોય તે સ્થાનમાં આહાર-ગમન નિષેધ [૩૫૮] આવેલ અતિથિ સાધુ સાથે આહાર-ગમન વિધિ
(૧) ઉદેશક - ૫ - [૩૫૯] અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ [૩૦] – ભિક્ષાટન વિધિ
- સમમાર્ગે જવું, વિષમમાર્ગે ન જવું, વિષમમાર્ગે જવું પડે તો શું કરવું? [૩૧] જે માર્ગમાં ઉન્મત્ત કે હિંસક પ્રાણી અથવા ખાડા આદિ વિષમતા હોય તો તે
માર્ગે ન જતા અન્ય માર્ગે જવું. [૩૨] બંધ દ્વાર આદિ હોય તો પ્રવેશ નિષેધ અને પ્રવેશ વિધિ [૩૬૩ – ગૃહસ્થના ઘરમાં પ્રવેશની વિધિ
– ગૃહસ્થ બધા માટે સંમિલિત આહાર આપે તેની વિધિ [૩૪] જ્યાં પૂર્વે કોઈ શ્રમણાદિ હોય તે ઘરમાં પ્રવેશની વિધિ
(૧) ઉદ્દેશક - ૪ - [૩૫] દ્વિપદ-ચતુષ્પદ આદિને આહારમાં અંતરાય થાય તે સ્થાને ગમનનિષેધ [૩૬] ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ સાધુનો આચાર