________________
૫૪
હવે
૨/૧/૧/૧ – આગમ વિષય-દર્શન - શ્રુતસ્કન્દ - ૨ - ચૂલિકા-૧ (અધ્યયન-૧) “પિડેષણા”
ઉદ્દેશક ૧ [૩૩૫] – આહાર ગ્રહણવિધિ
– સચિત્ત કે મિશ્ર આહાર ન કહ્યું,
- આવી જાય તો નિરવઘ ભૂમિમાં જયણાપૂર્વક પરઠવવો [૩૩૬-– ઔષધિ ગ્રહણ વિધિ - સચિત્ત ગ્રહણ નિષેધ -૩૩૮]
- અચિત્ત ગ્રહણ વિધાન આહાર ગ્રહણ વિધિ – અપક્વ કે અર્ધ પક્વનો નિષેધ – એષણીય અને નિર્દોષનું ગ્રહણ કરે. – ગૃહસ્થના ઘેર પ્રવેશની વિધિ - વિચાર (āડીલ), વિહાર (સ્વાધ્યાય) ભૂમિ પ્રવેશ વિધિ
- રામાનુગ્રામ વિચરણ વિધિ [૩૩૯] અન્ય તીર્થિક - ગૃહસ્થાદિને અશનાદિ દાનનો નિષેધ [૩૪] અનેષણીય આહારનો વિશેષ નિષેધ
– એક સાધુ, અનેક સાધુ, એક સાધ્વી કે અનેક સાધ્વી માટેનો આહાર
ૌશિક- ક્રિત- ઉધાર સામેથી લાવેલ આદિ કોઇપણ દોષયુક્તનો નિષેધ [૩૪૧] – શ્રમણ આદિની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો દેશિક આયર નકલ્પ -૩૪૨] અન્ય પુરુષ સેવિત આદિ આહાર હોય તો કહ્યું [૩૪૩] નિત્યપિંડ કે અગ્રપિંડ આદિ દેનાર કુળમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ
(૧) ઉદ્દેશક - ૨ [૩૪] – અષ્ટમી આદિ પર્વદિન, વિશેષ પ્રસંગ આદિમાં જ્યાં શ્રમણોને નિયત
– માત્રામાં આહારાદિ દાન થતું હોય તો તેના ગ્રહણનો નિષેધ
- પુરુષાન્તર કૃત આદિ હોય તો લેવાનું વિધાન [૩૪૫] ભિક્ષાર્થે કેવા કુળમાં પ્રવેશવું? તેનું વિધાન [૩૪] - સામુહિક કે પિતૃ કે ઉત્સવાદિનું ભોજન જો નિયત માત્રામાં શ્રમણાદિને
અપાતું હોય તો લેવાનો નિષેધ
– પુરુષાન્તરકૃત આદિ હોય તો ગ્રહણનું વિધાન [૩૪૭] – બે ગાઉથી વધુ કે જમણવાર (સંખડી)માં આહાર ગ્રહણ નિષેધ
– આધાકર્મી, મીશ્ર, ઔદેશિક, કૃતિ, ઉધાર, સામેથી લાવેલ આહાર નિષેધ – સંખડી આદિના દોષો અને જયણાપાલન આદિ આચાર