________________
૫૩
આચાર”- હૃ.૧, અ.૯, ૧.[૨૭૯-– કર્મસિદ્ધાન્ત પ્રતિપાદન -૨૮૧] – દ્રવ્ય ભાવ ઉપધિથી કર્મબંધ અને દુઃખ પ્રાપ્તિ
– ક્રિયા, આસવ, યોગ આદિને જાણી સંયમાનુષ્ઠાન કથન
– સંસાર અને સ્ત્રીને કર્મનું મૂળ જાણી તેનો ત્યાગ [૨૮૨] ભ૦ને આધાકર્મી આહારનો ત્યાગ અને નિર્દોષ આહાર [૨૮૩] ભ૦ને પરવસ્ત્ર-પાત્રનો ત્યાગ અને શુદ્વેષણા. [૨૮૪] ભ૦ આહાર માત્રજ્ઞ, રસાસક્તિ રહિત, ખાજ ખૂજલી રહિત હતા [૨૮૫] ભ૦ની વિહાર વિધિ - પક્ષિચર્યા સમાન [૨૮] ભ૦ને વસ્ત્રત્યાગ બાદ વિહાર સમયે શીત પરીષહમાં સમભાવ [૨૮૭] ભવ્ય આચરિત વિધિ – અન્ય મુમુક્ષુને અનુકરણીય
(૯) ઉદ્દેશક - ૨ - “શય્યા” [૨૮૮-- ભ. મહાવીરની ચર્યામાં શય્યા અને આસન –૨૯૧] - વિવિધ વસતિમાં વિહાર, અપ્રમત ભાવ, સાધના [૨૯૨] ભવનો નિદ્રાત્યાગ, અપ્રમત્ત ભાવે જાગરણ [૨૩] – નિદ્રા આવે તો મુહૂર્ત માત્ર, ફરી પુનઃ ધ્યાનસ્થતા [૨૯૪-– ભ૦નું ઉપસર્ગ-પરીષહને સમભાવે સહેવું - મૌન - ધ્યાને રહેવું -૩૦૨] – ઝેરી પ્રાણી, પક્ષી, પાપી, ગ્રામરક્ષક દ્વારા વિવિધ કષ્ટો
– આલોક અને પરલોક વિષયક ઉપસર્ગો – ચોર-જોરદ્વારા થતા ઉપસર્ગો
– શીત ઉપસર્ગ [૩૦૩] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય
(૯) ઉદ્દેશક - ૩ - “પરીષહ” [૩૦૪- ભ. વિવિધ પરીષહો સમભાવે સહન કર્યા -૩૧૦] - તૃણ સ્પર્શ, શીતોષ્ણ, ઇત્યાદિ પરિષહ
– લાઢ દેશમાં તુચ્છ શય્યાદિ, કુતરાથકી, દંડાદિ પરિષહ [૩૧ ૧-- ઉત્તમ હાથીની ઉપમા, -૩૧૬] - ઉક્ત વિવિધ ઉપસર્ગોમાં કાય મમત્વત્યાગી અવિચલિત રહ્યા. [૩૧૭] ભ૦ આચરિત આ વિધિ - અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય
(૯) ઉદ્દેશક - ૪ - “આતંકિત” [૩૧૮- ભ. મહાવીરની તપશ્ચર્યા - મિતાહાર, ચિકિત્સા ન કરવી, કષાયાદિત્યાગ, -૩૪૩] – અલ્પભાષી, ધ્યાનસાધના, નિરસઅન્ન, તપ, પાપકર્મત્યાગી વગેરે
-
X
—
X
—