________________
પર
૧૮૮ -આગમ વિષય-દર્શન [૨૪૧] ધર્મી-જ્ઞાની શરીર ત્યાગ અવસરે અનશન કરે [૨૪૨] કષાય અને આહારની અલ્પતા છતાં અગ્લાનિત્વ [૨૪૩] જીવન-મરણમાં સમભાવ [૨૪૪] સમાધિપાલન, ઉપધિત્યાગ, આત્મચિંતન [૨૪૫- ભક્તપરિક્ષા વિધિ - નિર્જીવ ભૂમિમાં સંથારો, ઉપસર્ગ સહેવા -૨૪૯]
- વેદના સહેવી, આત્મભાવ લીનતા [૨૫૦-- ઇગિત મરણ વિધિ -૨૫૭] – કેવળ આત્મ વ્યાપાર, સર્વથા ઉપધિ-આહારનો ત્યાગ
-નિર્જિવભૂમિશયન, પરિષહ સહેવા, સમાધિભાવ
– સામાન્ય હલનચલન, આત્માનો પાપવ્યાપાર સર્વથા છોડે [૨૫૮-– પાદપોપગમન વિધિ અને વિશેષતા -૨૬૩] - ભક્તપરિજ્ઞા અને ઈગિત મરણ બંનેથી વિશેષ
– સ્થાનાન્સર પણ ન કરે, શરીરમમતાનો સર્વથા ત્યાગ
– કામભોગ કે નિદાનનો ત્યાગ, પરમશ્રદ્ધા, [૨૬] પંડિતમરણનો યોગ્યતાનુસાર સ્વીકાર
અધ્યયન - ૯ - “ઉપધાન શ્રુત”
ઉદ્દેશક - ૧ - “ચય [૨૫] ભગવાન મહાવીરની ચર્ચાના કથનની પ્રતિજ્ઞા [૨૬] ભ૦ મહાવીરનું દેવદુષ્ય-વસ્ત્ર ધારણ પૂર્વવર્તી તીર્થકરની આચરણા [૨૭] ભ૦ ને સાધિક ચારમાસ ભ્રમરાદિ ઉપસર્ગ [૨૬૮] ભ૦ ને સાધિક તેરમાસ પછી વસ્ત્ર રહિતતા [૨૯] ભ૦ અન્તરૂ ચક્ષુષ ધ્યાનમાં હોવા છતાં આક્રોશ પરીષહ [૨૭] ભ૦ને સ્ત્રી-ભોગ પરીષહ છતાં ધ્યાન મગ્નતા [૨૭૧] ભ૦નો ગૃહસ્થ સંગત્યાગ અને મૌનપૂર્વક સંયમક્રિયા [૨૭૨] આક્રોશ-વધ પરીષહમાં પણ ભ૦નું મૌન અને સમભાવ [૨૭૩] નૃત્ય અને કૌતુકમાં ભ૦ને આશ્ચર્ય-અભાવ [૨૭૪] ગૃહસ્થની કથામાં ભ૦ની હર્ષશોક રહિતતા, સંયમયોગ [૨૭] - ભ - દીક્ષાપૂર્વે સાધિક બે વર્ષથી સચિત્ત જળ ત્યાગ.
– એકત્વ ભાવના ચિંતન, કષાય અને ઇન્દ્રિયોનો ઉપશમ [૨૭] પૃથ્વી આદિ છ કાયમાં જીવત્વ [૨૭૭] છ કાય હિંસાના ત્યાગ પૂર્વકનું ભ૦નું વિચરણ [૨૭૮] ત્રાસ-સ્થાવર અને સર્વે જીવોનો પુનર્જન્મ અને પરસ્પર ગત્યાગતિ