________________
૫૧
આચાર”- શ્રુ.૧, અ.૮, ઉ.૩ [૨૨૨] – દયા પાલન
– સાધુના લક્ષણ – સંયમ, કર્મસ્વરૂપ, અવસર આદિના જ્ઞાતા [૨૩] ઠંડીથી કંપતા સાધુને જોઈને ગૃહસ્થની શંકા અને સાધુનો ઉત્તર
(૮) ઉદ્દેશક - ૪ - “હાસનાદિ મરણ” [૨૨૪] ત્રણ વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર
– ચોથા વસ્ત્રની ઈચ્છા ન કરે, નિર્દોષ - જેવું મળે તેવું વસ્ત્ર લે
–વસ્ત્ર ધોવે કે રંગે નહીં, વિહારમાં જતા વસ્ત્ર છુપાવે નહીં. [૨૨૫] ઉનાળામાં જીર્ણવત્ર પરઠવે કે ઓછા કરે કે અચેલક થાય. [૨૨] વસ્ત્રની અલ્પતાથી લાઘવગુણની અને તપની પ્રાપ્તિ [૨૭] સચેલ-અચેલ અવસ્થામાં સમભાવ [૨૨૮] શીતાદિ પરીષહ અસહ્ય બનતા વૈહાસન (અકાળ) મરણ સ્વીકાર
(૮) ઉદ્દેશક - ૫ - “ગ્લાન-ભક્ત-પરિજ્ઞા” [૨૯] – બે વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર
– મૂલ ૨૨૫ થી ૨૨ અનુસાર
– સામેથી લાવેલ આહાર-આદિ ન લે. [૨૩] – ગ્લાન વૈયાવચ્ચ સંબંધે અભિગ્રહ.
– આહાર-વૈયાવચ્ચ સંબંધે ચતુર્ભાગી – મરણપર્યત અભિગ્રહ પરિપાલન
(૮) ઉદ્દેશક - ૬ - “એકત્વભાવના - ઇંગિત મરણ” [૩૧] એક વસ્ત્ર - એક પાત્રધારી સાધુનો આચાર (મૂલ ૨૨૪ થી ૨૨ મુજબ) [૨૩૨] એકત્વ ભાવના આદિ [૨૩૩] અ-સ્વાદ તપ-આદિ [૨૩૪] અશક્ત થતા અનશન બુદ્ધિ - સંલેખના ભાવ [૨૩૫] અનશન (ઇગિત મરણ) વિધિ
(૮) ઉદ્દેશક - “પાદપોપગમન” [૨૩] અચલકની સામાચારી (લજ્જા થી ચોલપટ્ટક ઘારણ કરે) [૨૩૭] અચલકને પરીષહ સહેવાથી તપની પ્રાપ્તિ [૨૩૮] આહાર સંબંધિ અભિગ્રહની ચતુર્ભગી-લઘુતા અને તપ પ્રાપ્તિ [૨૩૯] પાદપોપગમન મરણની વિધિ
(૮) ઉદ્દેશક - ૮ - “અનશન - મરણ” [૨૪] મરણમાં ધીર પુરુષને સમાધિ