________________
૫૦
૧/૬/પ – આગમ વિષય-દર્શન [૨૦] – ધર્મોપદેશ કરતા સ્વ-પરની આશાતના ન કરે.
– મુનિને દ્વીપની ઉપમા – મુનિની સંયમ સાધના
– જ્ઞાનીજન આરંભ અને કષાયના પરિત્યાગી [૨૯] મરણ (આત્મશત્રુ સાથે સંગ્રામ)
—X—-X—અધ્યયન-૭- “મહાપરિજ્ઞા” (આ અધ્યયન હાલ ઉપલબ્ધ નથી
– X -X— અધ્યયન - ૮ - “વિમોક્ષ”
ઉદ્દેશક - ૧ - “અસમનોજ્ઞ વિમોક્ષ” [૨૧] સાધુનો વ્યવહાર – અશનાદિ કોને ન આપે [૨૧૧] સાધુનો વ્યવહાર – અન્ય સાધુના નિમંત્રણનો અસ્વીકાર [૧૨] સાધુનો વ્યવહાર – આચારના જ્ઞાનાભાવે આરંભાર્થીપણું
– અન્ય તીર્થિકના કથનો અને તેની નિર્દેતુક્તા [૨૧૩) – સુઆખ્યાત સુપ્રાપ્ત ધર્મ કયો?
- અન્યતીર્થિકના કથન સમયે વચનગુપ્તિ – વિવેકમાં ધર્મ આરાધના – ત્રણ પ્રકારે યામ (મહાવ્રત)
– નિદાન રહિત આર્યનું સ્વરૂપ [૨૧૪] દંડ-હિંસા અને તેનો ત્યાગ
(૮) ઉદેશક - ૨ - “અકલ્પનીય વિમોક્ષ' [૨૧૫] ઔદૈશિકાદિ દોષ સહિતના આહાર-વસ્ત્ર આદિનો નિષેધ [૨૧] ઔદૈશિકાદિ દોષ જાણવાનો હેતુ [૧૧૭] ઔદેશિકાદિ આહાર વગેરે ન ગ્રહણ કરે ત્યારે થતા ઉપસર્ગો સહેવા [૧૮] અમનોજ્ઞ ને આહારાદિ દેવાનો નિષેધ [૨૧] સમનોજ્ઞને આહારાદિ દાનનું વિધાન
(૮) ઉદ્દેશક - ૩ - “અંગ ચેષ્ટાભાષિત” [૨૨૦ - દીક્ષા – મધ્યમ વયમાં
– સમભાવનો ઉપદેશ – કામભોગ, હિંસા, પરિગ્રહથી નિવૃત્તિથી નિર્મન્થપણું
– રાગદ્વેષનો ત્યાગ [૨૨૧] આહાર અને ગ્લાનત્વ સંબંધે જાણકારી