________________
૪૯
“આચાર'- શ્રુ.૧, અ.૬, ઉ.૧ [૧૯૨] – ધૂતવાદ (કર્મક્ષયના ઉપાયો) [૧૯૩] - કુટુમ્બના વિલાપ છતાં દીક્ષાગ્રહણ કરવી.
) ઉદ્દેશક ૨ - “કર્મવિધૂનન” [૧૯૪] કુશીલ (ત્યાગી અને જ્ઞાની પણ કુશીલ બને) [૧૯૫] કુશીલનું સ્વરૂપ અને ભવભ્રમણ પરિણામ [૧૯] મહામુનિનું સ્વરૂપ [૧૯૭] – સમ્યક્ દષ્ટિ પણે
–આજ્ઞામાં જ ધર્મ - સંયમલીનતા-કર્મનો ક્ષય – એકલ વિહાર, શુદ્ધ આહાર, પરીષહ સહેવા
(૬) ઉદ્દેશક - ૩ - “ઉપકરણ - શરીર-વિધૂનન” [૧૯૮] અચલકને વસ્ત્રની જીર્ણતાદિ વિચારનો અભાવ [૧૯૯] –જ્ઞાની મુનિઓને શરીરની કૃશતા
– કષાય મુક્તતા અને તત્ત્વજ્ઞાતાપણાથી મુક્તિ [૨૦] – સંયમી અને પ્રશસ્ત ભાવધારીને અરતિ વિચલિત ન કરે.
– મુનિને દ્વીપની ઉપમા અને પંડિત પદની પ્રાપ્તિ – શિષ્ય શીક્ષા અને પાલન માટે પશુપક્ષીનું દષ્ટાન્ત
(૬) ઉદેશક - ૪ - “ગરવત્રિક વિધૂનન” [૨૦૧] - કુશીલપણું, આજ્ઞાનો અનાદર
– બાળ જીવોનું વૃદ્ધપણું [૨૨] અન્ય સાધુની નિન્દા એ બીજું બાળપણું [૨૦૩] – શિથિલતા છતાં સત્ય પ્રરૂપક્તા
– જ્ઞાન દર્શન ભ્રષ્ટથી સંયમ દૂષિતતા [૨૦૪] – બાહ્યક્રિયાથી પણ આત્મ-નાશ, વારંવાર જન્મ-મરણ [૨૦૫] – ધર્માનુશાસનનો ઉપદેશ
– આજ્ઞા વિરાધક શુદ્ધ અને હિંસક છે. [૨૦] - ત્યાગી અને દીક્ષિત થયા પછી કર્મોદયે પતન અને તેનું ફળ
– આગમાનુસાર પરાક્રમ માટે ઉપદેશ
(૬) ઉદ્દેશક - ૫ - “ઉપસર્ગ-સન્માન વિધૂનન” [૨૦૭] – ઉપસર્ગ સહન કરવા
– ધર્મના સ્વરૂપ અંગે ઉપદેશ